Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
અગ્યારમો ગુણ.
ता पसिय साहसु गुरुं, कस्स सयासंमि हं गहेमि वयं, सो आह जो पयतियं, मिठं भुत्तव्य मिच्चाइ ४२ वक्खाणइ तह पालइ, तस्स सयासे गहेमु तं दिक्खं, तो जंपइ सोमवसू, को पुण एएसि परमत्थो. ४३ भणइ बुहोवि महायस, अकय मकारिय मकप्पियं मुद्ध, महुयरवित्ती लद्धं, रागहोसेहि परिमुक्कं. ४४ मणिमंतमूलओसह, पओग परिवज्जियं च आहारं, जो भुंजइ सो इहयं, परमत्थेणं जिमइ मिठं. १५ जं मुद्धं आहार, भुंजतो नखलु वंधए कम्म, कडुयविवागं तेणं, एरिस मिह बुच्चए मिठं. ४६ एयव्धिवरीयं पुण, भुंजतो हिंसगु त्ति बंधेइ,
असुह विवागं कम्म, तेण अमिठं जओ भणियं. ४७
માટે પ્રસાદ કરી મને કહો કે કોની પાસે મારે દીક્ષા લેવી, ત્યારે તે બોલ્યો કે જે “મીઠું ખાવું” ઇત્યાદિ ત્રણ પદ બોલતે તથા પાળતે હેય તેની પાસે દીક્ષા લે. ત્યારે સોમવસુ બે કે એ પદોને પરમાર્થ છે છે? ૪૨-૪૩
ત્યારે તે પંત બે કે હે મહાયશ, જે પિતાના માટે પિતે નહિ કરેલું, બીજા પાસેથી નહિ કરાવેલું, તેમજ તેને ઉદ્દેશીને પણ નહિ કરવામાં આવેલું એવું વિશુધ્ધ આહાર પાણી મણીમંત્ર મૂળ તથા ઔષધના પ્રવેગ કર્યા વિના મધુકરની વૃત્તિએ લઈ કરીને રાગ દ્વેષ રહિતપણે વાપરે તે આ જગતમાં પરમાર્થે મીડું ખાય છે. ૪૪-૪૫
કેમકે શુધ આહારને ખાતે થકો તે પ્રાણી કટુક વિપાવાળાં કર્મ બાંધતે નથી તેથી એ મીઠું જાણવું. ૪૬
એથી વિપરીત જે ખાય તે હિંસક થવાથી અશુભ વિપાકવાળાં કર્મ બાંધે છે, માટે તે અમિષ્ટ ગણાય. ૪૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org