Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૨૬૮
શ્રી ધર્મરત્ન પ્રકરણ तस्स य कयावि चोरो, उवणीओ तलवरेण भणियं च, देव इमो वढनरं, वावाइय मुसिय अमुगिहं. १५१
मणिकणगरयणधणजाय, माइ बहुं गिहिउं च गच्छंतो, अम्हेहि अज्ज पत्तो, संपइ देवो पमाणं ति. १५२
तो धम्म सत्थ पाढी, अवराहं कहिय पुच्छिया रन्ना, एयस्स कोणु दंडो, तेहिवि एवं समुल्लवियं. १५३
कर चरण सवण कप्पण, पुव्व मिमो अरिहए वहं चेव, तं सोउ चिंतइ निवो, धिरत्थु एयस्स रज्जस्स. १५४
जीववह अलियभासण, अदिन्नगिण्हण अबंभचेराइ, आसवदारा दारा व, कुगइणो जत्य वस॒ति. १५५
તેની આગળ કઈ વખતે તળવારે એક ચોર આપ્યો અને કહ્યું કે હે દેવ, આ ચેર એક બુટ્ટા માણસને મારી નાખી અમુક માણસનું ઘર લં
ને મણિ, સેનું તથા રત્ન વગેરે ધન લઈ જતો થકે અમે આજ પકડી આ છે, હવે આપ મુખત્યાર છો. ૧૫૧–૧પ૨
ત્યારે ધર્મ શાસ્ત્રપાઠી (કાયદા શાસ્ત્રીઓ) ના આગળ તેને અપરાધ કહી બતાવીને રાજાએ તેઓને પૂછયું કે, આને શો દંડ કરવો, ત્યારે તેઓ બેલ્યા. ૧૫૩
એના હાથ પગ અને કાન કાપી એને મારી નાખવો જોઈયે. તે સાંભળી રાજા વિચારવા લાગ્યું કે ધિક્કાર છે આ રાજ્યને ! ૧૫૪
કારણ કે એમાં જીવ વષ, અલક ભાણ, અદત્ત ગ્રહણ, અબ્રહ્મચર્ય વગેરે અતિશા હાર, જસતન આવ્યું હારે ન કહેવાય છે. ૧૫૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org