Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૨૮૧
દશમે ગુણ. सो अभयमइ जीवो सग्गाओ चविय तीइ उयरंमि, वरधूया संजाया, विणयवई नाम विक्खाया. २१८ पत्ता य तरूणभावं, सयंवरा पेसिया नरिंदेण, बहु भड चडगर सहिया, कुमरस्स जसोहरस्स इमा. २१९ विणयंधरस्स रनोय, बहुमए नयर बाहिरुज्जाणे, आवासिया य एसा, विवाहदिवसे य अह पत्ते. २२० लच्छिवई पमुहेहि, कुमरो मणि रयण कणय कलसहि, मज्जाविओ विलेवण, वत्थाहरणेहि लंकरिओ. २२१ आरोविओ गइंदे, वीइज्जतो य चारुचमरोहिं, सिर धरिय धवलछत्तो, थुव्वंतो मागहजणेण. २२२
તેણીના ઉદરમાં અભયમતીને જીવ સ્વર્ગથી ચવીને પુત્રીરૂપે અવતર્યો, તેણીનું વિનયવતી એવું નામ પાડવામાં આવ્યું. ૨૧૮
તે યવન પામી ત્યારે તેણી પિતાની ઈચ્છાથી યશેધરને વરી એટલે રાજાએ ઘણા સૈન્ય સાથે યશધરને પરણવા તેને મોકલાવી. ૨૧૯
તે વિનયંધર રાજાના માનીતા બાહરના ઉદ્યાનમાં આવી ઊતરી. હવે વિવાહને દિવસ આવી પહોંચે. રર૦
ત્યારે લક્ષ્મીવતી વગેરાએ મળી કુમારને મણિ, રત્ન અને સેનાના કળશોએ કરી સ્નાન કરાવી વિલેપન કરી વસ્ત્ર તથા આભરણેથી અલંકૃત કર્યો. ૨૨૧
પછી તે હાથી પર ચડી ચામરોથી વીંજાતે થકે મસ્તક પર ઘવળ છત્ર ધારણ કરી ચાલવા લાગ્યું અને માગધ (ભાટ ચારણે) તેની સ્તુતિ કરવા લાગ્યા. ૨૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org