Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
દશમ ગુણ.
ન્દ્રિયજ્ઞાપા, ધવર્ટર ફવિદ્ધ , कि मकज्जं जं जीवा, न कुणंति सिणेह पडिबद्धा. २३७ येवोवि जाव नहो, जीवाणं ताव निब्बुइ कत्तो, नेहवयंमि पावइ. पिच्छ पईवीवि निव्वाणं. २३८ इय सोउ नियो जंपइ, एव मिणं किंतु वच्छ अइ सच्छ, ईशाण रायधूया, एसा कह होहिहि वराई. २३९ कुमरो भणइ इमा वि हु, साविज्जइ एस वइयरी ताय, સોઝા , યા કુન્નડગ નિષ. ૨૪૦ जुत्तं इमं ति रन्ना, पुरोहिओ संखवद्धणो नाम, पठविओ तत्थे यं. संबंधं कहसु कुमरीए. २४१
નેહમાં બંધાયેલા જીવો મર્યાદા મૂકી ધર્મ વિરૂદ્ધ તથા કુળ વિરૂદ્ધ અકાર્ય કરતાં અટકતા નથી. ૨૩૭
જ્યાં સુધી એના મનમાં છેડે પણ નેહ રહે ત્યાં સૂધી તેમને નિવૃત્તિ (શાંતિ) કેમ પ્રાપ્ત થાય ? જુ દી પણ જ્યારે તેમાં સનેહ (તેલ) પૂરૂં થઈ રહે છે ત્યારે જ નિર્વાણ (નાશ પામે છે. ૨૩૮
આવું સાંભળી રાજા બોલ્યા કે હે સ્વચ્છ બુદ્ધિશાળી, વત્સ, તું કહે છે તે સાચેસાચું છે, પણ આ ઈશાન રાજાની રાંક પુત્રીના શા હાલ થશે? ૨૩૯
કુમાર બાલ્યા એને પણ આ વ્યતિકર સંભળાવીએ, કારણ કે - મ્ય રીતે આ વાત સાંભળ્યાથી કદાચ એ પણ જિન ધર્મને બેધ પામે. ૨૪૦
આ વાતને વાજબી માની રાજાએ પિતાના શંખવર્ધન નામના પુ રોહિતને કહ્યું કે, તું કુમારી પાસે જઈ આ બધો સંબંધ કહી આવ, ૨૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org