Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ. सोविहु गंतूण खणेण, आगओ भणइ निवकुमारस्स, सिद्धा मणोरहा किह, निवेण पुठो इमो आह. २४२ देव इओ हं पत्ती, तत्थेवं पभणिया मए कुमरी, एगमणा होउ खणं, देवाएसं सुणसु भहे. २४३ नीरंगीपिहियमुही, कयंजली चत्तआसणा सावि, आइसमु ति भणंती, पयंपिया मे निवइपुत्ती. २४४ इह इंतस्स कुमारस्स, साहुदंसण वसेण अज्जेव, जायं जाईसरणं, संभरियं पुव्वभवन वगं. २५०
(નારિ) आसि विसालाइ निवो, सुरिंददत्तो जसोहरा पुत्तो, वुत्ते इत्तियमिते वि, झत्ति मुच्छंगया कुमरी. २४६
ત્યારે તે પુરોહિત ત્યાં જઈ થોડીવારમાં પાછો આવી રાજાને કહેવા લાગે કે કુમારના મનોરથ સિદ્ધ થયા છે. રાજાએ પૂછયું કે શી રીતે? ત્યારે તે છે -૨૪૨
હે દેવ, હું ઈહાંથી ત્યાં જઈ કુમારીને કહેવા લાગ્યું કે હે ભદ્રે, ક્ષણભર એક ચિત્ત રાખીને રાજાને આદેશ સાંભળ. ૨૪૩
ત્યારે તે સાડીથી મુખ ઢાંકી હાથ જોડી આસન છોડી બેલી કે ખુ શીથી ફરમાવે, એટલે મેં તેને આવી રીતે કહ્યું. ૨૪૪
અડાં આવતા કુમારને સાધુના દર્શનના ગે આજે હમણાજ જાતિ સ્મરણ જ્ઞાન થતાં તેને પોતાના નવ ભવ સાંભયા છે. ૨૫
તે આ તિ કે (પહેલા ભવમાં) વિશાળ નગરીમાં તે યશોધરાને સુરેદ્રદત્ત નામે પુત્ર હતો, આટલું હું બોલ્યો કે ઝટ કુમારી મૂછ પામી. ૨૪૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org