Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
દશમ ગુણ.
खण मित्रेणं संपन्त, चेयणा जंपिया मया एसा, किमियं ति तीइ वृत्तं, जसोहरा भद दं चैव. २४७
ता कुमरेण व सव्वं, कहिऊणं जंपियं इमं तीए, वीवाहेण अलं मे, जं रुबइ कुणउ तं कुमरो. २४८ तं सुणिय आगओ है एवं कहिए पुरोहिएण निवो, संठवइ लहु पुतं. मणोरहं नाम नियरज्जे. २४९. कुमर जसोहर सामंत मंतिअंतेउरेण परियरिओ, सिरिद भइ गणहर, पासे दिक्खं पवज्जेइ २५०
अह सो जसोहरसुणी, छज्जीवनिकाय पालणुज्जुत्ता, दुद्धरतवचरणजलंत, जलणनिद्दहिय दुरियदुमो. २५१ गुरूपायपसाय विबुद्ध, सुद्ध सिद्धंत सारसव्वसो, सव्वसोयविमुक्की, उक्कोस चरित सुपवित्तो. २५२
થોડીવારમાં તે શુદ્ધિમાં આવી એટલે મેં પૂછ્યું કે, આ શુ` બન્યું ? ત્યારે તે ખેલી કે હે ભદ્ર, યશેાધરા તે હું પોતે છું. ૨૪૭
પછી કુમારની માફક તેણીએ બધી વાત કહીને એવું કહ્યુ કે મારે પરણવું નથી, કુમારને જે કરવુ હાય તે કરે. ૨૪૮
૨૮૭
તે સાંભળીને હું ઈંડાં આવ્યે છું. આ રીતે પુરોહિત કહેવાથી શજાએ પોતાના મનોરથ નામના નાના પુત્રને રાજ્યપર સ્થાપ્યા. ૨૪૯
આદ રાજાએ કુમાર-યશેાધરા-સામત-મ ત્રિશ્રી ઈંદ્રભૂતિ ગણધરની પાસે દીક્ષા લીધી. ૨૫૦
હવે તે યશેાધર મુનિ ષટ્કાયના જીવાની રક્ષા કરવામાં ઉદ્યુક્ત થઈ ભારે તષરૂપે અગ્નિથી પાપરૂપ તરૂને ખાળવા લાગ્યા. ૨૫૧
Jain Education International
ત્ર-તથા રાણીઆની સાથે
ગુરૂના ચરણમાં રહી તેણે શુદ્ધ સિદ્ધાંતના સારનું જ્ઞાન મેળવ્યુ, અને તે સર્વ આશ્રવદ્વાર બંધ કરીને ઉત્કૃષ્ટ ચારિત્રથી પવિત્ર રહેવા લાગ્યા. પર
For Personal & Private Use Only
www.jainelibrary.org