Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૨૮૨
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
सिंधुरखंधगएणं, अणुगम्मतो निवाइ लोएणं, पइदिसि वि सदरह तुरिय, घट्टकलिओ य जा जाइ. २२३ ता फुरिय रुइरदाहिण, नयणेण जसोहरेण कुमरेण, कल्लाण सिद्धि भवणे, कल्लाण गिई मुणी दिठो. २२४ मन्ने एरिसरुवं, कत्थवि मे दिठ पुव्वयं ति इमो, ईहापोहगयमणो, स मूच्छिओ हत्थिखंधमि. २२५ थरिओ य निवडमाणो. पासठिय रामभद सिठेण, किं किं ति जपयाणा, निवाइणो वि य तहिं पत्ता. २२६ चंदण जलपडुपवण, प्पयाण पउणीकओ कुमारवरो, सुमरिय जाई पुठो, रन्ना किं वच्छ एवं ति. २२७
તેના પાછલ હાથીપર ચડીને રાજા વગેરે ચાલ્યા, અને દરેક દિશાએ રથ અને ઘડાની ઠઠ જમીને ચાલવા લાગી. ૨૨૩
એટલામાં કુમારની જમણી આંખ ફરકી એટલે તેણે કહ્યાણ સિદ્ધિ ભવનમાં એક કલ્યાણમય આકારવાળે મુનિ જે. ર૨૪
તે જોઈ કુમાર વિચારવા લાગ્યો કે આવું રૂપ મેં પૂર્વે જોયેલું લાગે છે, એમ ઈહાહ કરતાં તે હાથીના ખાંધ ઉપર મૂછિત થઈ ગયે. ૨૨૫
તેના પડખે બેઠેલા રામભદ્ર નામના મિત્રે તેને પડતાં ધરી રાખે, તેટલામાં “શું થયું, શું થયું” એમ બોલતા રાજા વગેરે પણ ત્યાં દોઢ આવ્યા. ૨૨૬
પછી તેના શરીર પર ચંદન મિશ્રિત પાણી તથા પવન નાખતાં તે શદ્ધિમાં આવ્યો, એટલે તેને જાતિ સ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું. રાજાએ પૂછ્યું કે હે વત્સ, આમ કેમ બન્યું? ૨૨૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org