Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
દશમે ગુણ.
૨૭૧
तुमएवि चिंतियं निव, अवसउणं समणओ इमो दिठो, अवसरणत्ते य इमं, निमित्त मज्झवसियं भद्द. १६६ जह किर एसो चिक्कण, मलमइलतणू सिणाणपरिवज्जी, सोयायार विमुक्को, परघर भिक्खोवजीवि त्ति. १६७ ता मज्झत्था होउं, खण मेगं मालवेस निसुणेसु, मल मलिणत्वं मइलत, कारणं नो जओ भणियं. १६८
मल मइलपंकमइला, धूली मइला न ते नरा मइला, जे पावपंक मइला, ते मइला जीवलोयंमि. १६९ खणमित्तं सलिलेहिं. सरीरदेसस्स मुद्धिजणगं जं, कामंगं ति निसिद्धं, महेसिणं तं नणु सिणाणं. १७०
હે રાજા, તે શ્રમણને જોઈ અપશુકન થયું એમ ચિંતવ્યું અને તેના કારણમાં હે ભદ્ર, તે એવું વિચાર્યું કે આ મળમલિન શરીરવાળે સ્નાન અને શાચાચારથી રહિત તથા પરાયા ઘરે ભીખ માગી જીવનાર છે માટે તે અપશુકન ગણાય. ૧૬૬–૧૬૭.
પણ હવે હે માળવપતિ, તું ક્ષણભર મધ્યસ્થ રહીને સાંભળ-મળથી મેલા રહેવું એ મેલાપણાનું કારણ નથી, ૧૬૮
જે માટે કહેલું છે કેમળથી મેલા, કાદવથી મેલા, અને ધૂળથી મેલા થએલા માણસે મેલા નહિ ગણાય, પણ જે પાપરૂપ પંકથી મેલા હોય તે આ જીવલેકમાં મેલા જાણવા. ૧૬૯
વળી સ્નાનમાં પાણી વડે ક્ષણભર શરીરના બહિભાગની શુદ્ધિ થાય છે, અને તે કામનું અંગ ગણાય છે, તેથી મહર્ષિઓને સ્નાન કરવાને નિધ છે. ૧૭૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org