Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૨૭૪
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
एवं च गुणग्यवियं, तियसाणवि मंगळं समणरुवं, गुणहर नरनाह कहं, अवसउणत्तेण ते गहियं. १८० एमाइ सुणिय राया अइहिठो नठदुठमिच्छत्तो, मुणिनाहं पयलग्गो, खमावए नियय मवराहं. १८१
भणइ मुणीवि नरेसर, इद्दहमित्तेण संभमेण कयं, नणु खमियं चेव मए, खंति चिय जं समण धम्मो. १८२ नथिहु मुणिवरनाणस्स, अविसओ इय विचिंतिउं रन्ना, तायस्स अज्जियाए, गईविसेसं मुणी पुठो. १.८३ मुणिणावि पिठकुक्कुड, वहमुलो तेसि सयलवुत्तंतो, कहिओ जयावलीगब्भ, संभवावच्चपेरंतो. १.८४
આ રીતે શ્રમણનું રૂપ ગુણથી બહુ મૂલ્ય હૈઈ દેવતાઓને પણ મંગળકારી છે, ત્યારે તે નરનાથ ! તે તેને અપશકુનપણે કેમ ગયું? ૧૮૦
ઈત્યાદિક સાંભળીને રાજાના મનમાંથી અતિ દુષ્ટ મિથ્યાત્વ નાશ પામ્યું તેથી તે હર્ષિત થઈ મુનીશ્વરના પગે પડી પોતાનો અપરાધ ખમાવવા લાગ્યું. ૧૮૧
| મુનિ બોલ્યા કે હે નરેશ્વર, એટલે બધે સંભ્રમ શામાટે કરે છે, મેં તે પ્રથમથી જ તને માફ કર્યું છે, કારણ કે ક્ષમા રાખવી એજ અમારે શ્રમણ ધર્મ છે. ૧૮૨
રાજાએ વિચાર્યું કે આવા મુનીશ્વરના જ્ઞાનમાં કોઈ વાત છાની હોય એમ નથી, એમ વિચારી રાજાએ પિતાના બાપ તથા દાદીની શી ગતિ થઈ હશે તે તે મુનીશ્વરને પૂછી. ૧૮૩
ત્યારે મુનિએ લેટના ટૂકડાથી માંડીને જયાવળીના ગર્ભ તથા પુત્ર પુત્રી થવા સૂધીને સઘળે વૃત્તાંત કહી સંભળાવ્યું. ૧૮૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org