Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૨૭૬
શ્રી ધર્મરત્ન પ્રકરણ
मित्ती पमोय करुणा, मजझत्थं सव्वयावि कायव्वं, नीसेसजियं गुणाहिय, किलिस्समाणाविणीएसु. १९०
एवं काउं सम्मं, परिपालिय निरइयार वयनियमा निठविय अठकम्मा, परमपयं जंति अचिरेण. १९१
अह तुठो भणइ निवो, भयवं अह मवि वयस्स किं उचिओ, वागरइ गुरु नरवर, अन्नो को नाम उचिउ ति. १९२
तो रन्ना नियपुरिसा, वुत्ता भो भो कहेह मंतीण, जह देवाणुपिएहिं, कुमरो रज्जे भिसित्तवो. १९३
नय कायलो खेओ, गहेमि दिक्खं सुदत्त गुरुपासे, तेहिवि तहे । कहिथं, गंतूणं मंतिपमुहाणं. १९४
તમામ છ પર મત્રી શખ, અધિક ગુણવાળા પર પ્રભેદ ધર, દુઃખી પર કરૂણ લાવ, અને અવિનીત જોઈ ઉદાસ રહે. ૧૯૦ છે કારણ કે એ રીતે અતિચાર રહિત વ્રત નિયમ પાળીને આ કર્મ ખપાવી થોડા વખતમાં પરમપદ પામી શકાય છે. ૧૯૧
ત્યારે હર્ષિત થઈ રાજા બોલ્યો કે હે ભગવન્! શું મારા જે પણ વ્રત લેવાને યોગ્ય ગણાય કે ? ગુરૂ બોલ્યા, હે નરવર, ત્યારે બીજો કોણ ઉચિત ગણાય? ૧૯૨
ત્યારે રાજાએ પોતાના માણસોને કહ્યું કે તમે જઈ મંત્રીઓને કહો કે તમારે કુમારને રાજ્યાભિષેક કરે. ૧૯૩
મારા માટે તમારે કશો ખેદ ન કરે. હું સુદત્ત ગુરૂના પાસે દીક્ષા લઉં છું, ત્યારે તેઓએ પણ જઈને મંત્રી વગેરેને તે વાત તેમજ જણાવી. ૧૯૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org