SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ દશમે ગુણ. ૨૭૧ तुमएवि चिंतियं निव, अवसउणं समणओ इमो दिठो, अवसरणत्ते य इमं, निमित्त मज्झवसियं भद्द. १६६ जह किर एसो चिक्कण, मलमइलतणू सिणाणपरिवज्जी, सोयायार विमुक्को, परघर भिक्खोवजीवि त्ति. १६७ ता मज्झत्था होउं, खण मेगं मालवेस निसुणेसु, मल मलिणत्वं मइलत, कारणं नो जओ भणियं. १६८ मल मइलपंकमइला, धूली मइला न ते नरा मइला, जे पावपंक मइला, ते मइला जीवलोयंमि. १६९ खणमित्तं सलिलेहिं. सरीरदेसस्स मुद्धिजणगं जं, कामंगं ति निसिद्धं, महेसिणं तं नणु सिणाणं. १७० હે રાજા, તે શ્રમણને જોઈ અપશુકન થયું એમ ચિંતવ્યું અને તેના કારણમાં હે ભદ્ર, તે એવું વિચાર્યું કે આ મળમલિન શરીરવાળે સ્નાન અને શાચાચારથી રહિત તથા પરાયા ઘરે ભીખ માગી જીવનાર છે માટે તે અપશુકન ગણાય. ૧૬૬–૧૬૭. પણ હવે હે માળવપતિ, તું ક્ષણભર મધ્યસ્થ રહીને સાંભળ-મળથી મેલા રહેવું એ મેલાપણાનું કારણ નથી, ૧૬૮ જે માટે કહેલું છે કેમળથી મેલા, કાદવથી મેલા, અને ધૂળથી મેલા થએલા માણસે મેલા નહિ ગણાય, પણ જે પાપરૂપ પંકથી મેલા હોય તે આ જીવલેકમાં મેલા જાણવા. ૧૬૯ વળી સ્નાનમાં પાણી વડે ક્ષણભર શરીરના બહિભાગની શુદ્ધિ થાય છે, અને તે કામનું અંગ ગણાય છે, તેથી મહર્ષિઓને સ્નાન કરવાને નિધ છે. ૧૭૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005503
Book TitleDharmratna Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy