________________
* ૨૭
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
(૩ ૨) स्नानं मददर्प करं, कामांगं प्रथमं स्मृतं, तस्मात कामं परित्यज्य, नैव स्नांति दमे रताः १७१
(વિ ) आत्मा नदी संयमतोय पूर्णा, सत्यावहा शीलतटा दयोर्मिः, तत्रा भिषेकं कुरु पांडुपुत्र, न वारिणा शुद्धति चांतरात्मा. १७२ अक्खंडियवयनियमा, गुत्ता गुतिंदिया जियकसाया, अइ सुद्ध बंभचेरा, सुइणो इसिणो सया नेया. १७३
( તથા વાવ) नोदकक्लिन्नगात्रोपि, स्नात इत्य भिधीयते, તે જ સનાતો ચો રમાતા, સ વાતાવ્યંતર શુઃ ૧૭૪
સ્નાન એ મદ અને જુસ્સાનું કારણ હેવાથી કામનું પહેલું અંગ કહેવાયેલ છે, માટે કામને ત્યાગ કરનાર અને ઇન્દ્રિયને દમવા તત્પર થએલા યતિજને બિલકુલ સ્નાન નથી કરતા. ૧૭૧
આત્મારૂપ નદી છે, તેમાં સંયમરૂપ પાણી ભરેલ છે, ત્યાં સત્યરૂપ અવાડો છે, શીલરૂપ તેના તટ છે, ત્યાં દયારૂપ તરંગો છે, માટે હે પાંડુ પુત્ર, તેમાં તું સ્નાન કર, કારણ કે અંતરાત્મા કંઈ પાણીથી શુદ્ધ થત નથી. ૧૭૨ આ વ્રત અને નિયમને અખંડ રાખનારા, ગુપ્ત, ગુઑદ્રિય, કષાયને જીતનારા, અને નિર્મળ બ્રહ્મચર્ય પાળનાર ઋષિઓ સદા શુચિ જાણવા. ૧૭૩
પાણીથી ભીંજાયેલ શરીરવાળે કંઈ ન્હાએલો નહિ કહેવાય, કિંતુ જે દમિતે ક્રિય હોઈ અત્યંતર અને બહેરથી પવિત્ર હોય તે જ હાલે કહેવાય. ૧૭૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org