________________
દશમે ગુણ.
૨૭૩ चित्त मंतर्गतं दुष्टं, तीर्थस्नान नै शुद्धति; शतशोपि जलै धौत, सुराभांड पिवाशुचि. १७५ सत्यं शौचं तपः शौचं, शौच मिंद्रिय, निग्रहः, सर्व भूतदया शौचं, जलशौचं च पंचमं. १७६ आरंभनियं तस्साय, अप्पडिबद्धस्स उभयलोएवि, भिक्खोवजी विगत्तं, पसंसियं सव्वसत्थेमु. १७७
| (ઉત્તi ) अवधूतां च पूतां च, मूर्खायैः परिनिर्दितां, चरे न्माधुकरी वृत्ति, सर्व पाप प्रणाशिनी. १७८ चरे न्माधुकरी वृत्ति, मपि प्रांतकुला दपि, एकांतं नैव भुंजीत वृहस्पति समा दपि. १७९
અંદરનું દુષ્ટ ચિત્ત કંઈ તીર્થસ્નાનથી શુદ્ધ થતું નથી, કેમકે મદિરાનું વાસણ સેંકડો પાણીથી જોઈએ તોપણ તે અશુચિજ રહે છે. ૧૭૫
સત્ય એ પહેલું શિાચ છે, તપ એ બીજું છે, ઇંદ્રિયને નિગ્રહ કર એ ત્રીજું શાચ છે, સર્વ ભૂતની દયા કરવી એ ચોથું શાચ છે, અને પાણીથી ધોવું એ પાંચમું શાચ છે. ૧૭૬
વળી આરંભથી નિવર્સેલા અને આ લોક અને પરલોકમાં અપ્રતિબદ્ધ રહેલા મુનિને સર્વ શાસ્ત્રોમાં ભિક્ષા કરી નિર્વાહ કરવાનું કામ પ્રશંસેલું છે. ૧૭૭
ફેંકી દેવામાં આવતી છતાં પવિત્ર એવી સર્વ પાપને નાશ કરનારી માધુકરી (ભમરાની માફક કોઈને પીડા આપ્યા શિવાય લેવામાં આવતી) વૃત્તિ કરવી. પછી ભલેને મૂર્ખ વગેરે લેકે તેને નિદિત કહ્યા કરે. ૧૭૮
પ્રાંત (હલકા) કુલેમાંથી પણ માધુકરી વૃત્તિ (ભિક્ષા) લઈ ચલાવવું સારું, પણ વૃહસ્પતિ સરખા પાસેથી પણ એકાંતે હમેશ લીધા કરવું સારૂં નહિ. ૧૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org