Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
દશમે ગુણ.
૨૫૫
ન
નનન, ક.- - -
- 31
अह बीयदिणे कुमरं, रज्जे संठविय जाव पव्वइही, ता देवीए भणिओ, पडिवाळमु देव अज्जदिणं. ८१ पव्वइह महं पि मुए, अणुहविडं अज्ज पुत्तरज्जमुहं, चिंतइ निवो इमीए, कि मिणं पुव्यावर विरुद्धं. ८२
अहवा चयइ जियंतं, मयं पि अणुमरइ कावि भत्तारं, विसहरगइव वकं, को जाणइ चरिय मित्थीए. ८३ ता पिच्छामि किमेसा, करेइ तो भणइ देवि इय होउ, सा चिंतइ जइ न इमं, जणुपव्वइहं तओ मज्झ. ८४ होही महं क लंको, कहमवि वावाइए पुण निवंमि, वालसुयपालणकए, अणणुमरंती इ वि न दोसो. ८५
હવે બીજા દિવસે રાજા કુમારને રાજ્યમાં સ્થાપીને દીક્ષા લેવા તેયાર થયે તેટલામાં રાણીએ આવી કહ્યું કે હે દેવ આજનો દિવસ રાહ જુ. ૮૧
હે આર્ય પુત્ર, આજનો દિવસ પુત્રને મળેલા રાજ્ય સુખના આનદમાં અનુભવીને હું પણ પ્રવ્રજ્યા લઈશ, ત્યારે રાજા વિચારવા લાગ્યો કે આ પૂર્વ પર વિરૂદ્ધ શી વાત છે? ૮૨
અથવા કેઈ સ્ત્રી જીવતા ભરતારને તજી દે છે ત્યારે કોઈ મરતા પાછલ પણ મરે છે, માટે સર્પની ગતિ માફક વાંકા રહેલા શ્રી ચરિત્રને કોણ જાણી શકે? ૮૩
માટે જેઉ કે આ શું કરે છે? એમ વિચારી તે બોલ્યા કે ભલે ત્યારે એમ થાઓ; ત્યારે રાણી વિચારવા લાગી કે જે હું એના પાછળ પ્રશ્રેયા નહિ લઈશ તે મારા પર મહાન કલંક રહેશે, પરંતુ જે કઈ રીતે રાજાને મારી નાખી બાળ પુત્રના પાલન અર્થે હું રાજા પાછળ નહિ મરૂં તે એ તેમ દેષ નહિ ગણાશે. ૮૪-૮૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org