Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
દશમ ગુણ.
૨૫૭
बहुविहरयणा मेलय, सच्छह बहुपिच्छ भाररमणीओ, . ... ... सो पाहुडं ति तेणं, पठविओ गुणहर निवस्स. ९१ इत्तो जसोहरा वि हु, मुयमरणुप्पन्नअट्टझाण परा, तद्दिवसं चेव मया, धन्नउरे कुक्कुरो जाओ. ९२ सोवि जयपवणवेगो, तप्पुरपहुणा य गुण हरस्से व, कोसल्लियं ति पहिओ, पत्ता ते समग मुवनिवइं. ९३ वरहिणसुणपालाणं, समप्पिया निवइणा पहिठेण, रन्नो अईव इठ ति, तेवि पालंति जत्तेण. ९४ कालक्कमेण मरिउं, ते दोवि हु दुप्पवेस नामवणे, जाया पसयभुयंगा, अन्नुन्नं भक्खिऊण मया. ९५ ते मीणसुंसुमारा, जाया सिप्पा नइइ मज्झमि, पविसिय नईइ केणवि, कयावि मंसासिणा निहया.
વળી તે અનેક જાતના રત્નોની મેળવણીથી તે શણગારવામાં આ જો તથા તેને ઘણાં પીછાં આવ્યાં હતાં તેથી તે તળારે ગુણધર રાજાને ભેટ તરીકે આપે. ૯૧
આમેર યશોધરા પણ પુત્રના મરણથી આ ધ્યાનમાં પડી તે દિવસે જ મરીને ધન્યપુરમાં કુતરાને અવતાર પામી. ૨
તે પવનના વેગને જીતનાર કુતરો પણ તે નગરના રાજાએ ગુણધર રાજાને ભેટ તરીકે મોકલાવ્યો એમ મેરનો બચ્ચો તથા કૂતર બને સમકાલે ગુણધર રાજાને મળ્યા. ૯૦
રાજાએ હર્ષિત થઈ તે અને તેના પાળકોને સેપ્યા, તેઓએ તેમને રાજાના માનીતા જાણી રૂડી રીતે ઉછેર્યા. ૯૪
કાળક્રમે તેઓ બન્ને મરીને પ્રવેશ નામના વનમાં ખણ અને સર્ષ થયા તેઓ એક બીજાને ભક્ષણ કરી મરણ પામ્યા. ૯૫
બાદ તેઓ શિપ્રા નદીમાં મત્સ્ય અને શિશુમાર રૂપે અવતર્યા, તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org