Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
દશમો ગુણ.
૨૫૯
-
૧૧' =
*
*"."* ***..
4
*
*
*
*
*
*
-
तेसि पिच्छाइ चंद चंदिमा धवलयाई जायाई, चूला य समुन्भूया, सूयमुह गुंजद्वराग समा. १०२ कइयावि कालनामेण, तलवरेणं इमे निएऊणं, उवगीया खिल्लणयं ति काउ गुणहर नरिंदस्स. १०३ भणियं निवेण तलवर, जत्थ अहं जामि तत्थ तत्थ तुमएवि, एए सह आणेया, इमोवि पच्चाह एवं ति. १०४ महुसमयंमि पयट्टे, अंतेउर संजुओ निवो पत्तो, कुसुमायर आरामे कुक्कुडए गहियं कालोवि. १०५ तत्थय कयली हरमज्झ, माहवीमंडवे ठिओ राया, कालो असोयवीहीइ तत्थ पिच्छेइ मुणिपवरं. १०६ सो तेण भावसहियं ति वंदिओ तस्स मुणिवरेणावि, दिन्नो य धम्मलाभो, संपाडिय सयल मुहलाभो. १०७
તેમની પાંખો ચંદ્રની ચંદ્રિકા જેવી ઘોળી થઈ અને શુકના મુખ તથા ચણોઠીના અર્ધ જેવી તેમને લાલ શિખા થઈ. ૧૦૨
તેમને કઈક વેળાએ કાળ નામના તળવર પકડીને ખેલણ તરીકે ગુણધર રાજા પાસે લઈ આવ્યો. ૧૦૩
રાજાએ કહ્યું કે હે તળવર, હું જ્યાં જ્યાં જાઉ ત્યાં ત્યાં તારે આ લાવવા, ત્યારે તળવશે તે વાત કબૂલ રાખી. ૧૦૪
હવે વસંત રૂતુ આવતાં રાજા અંતઃપુરસહિત કુસુમાકર નામના બેગીચામાં રાજા ગયે. એટલે કાળ તળવર પણ કૂકડાઓને લઈ ત્યાં ગયે. ૧૦૫
ત્યાં કેળના ઘરની માંહે માધવી લતાના મંડપમાં રાજા બેઠે અને કાળ તળવર અશોકના ઝાડેની હાર હતી ત્યાં ગયો એટલે તેણે ત્યાં એક ઉત્તમ મુનીને યે. ૧૦૬
ત્યારે તેણે તે મુનિને નિષ્કપટ ભાવે વંદના કરી એટલે મુનિએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org