Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
દશમો ગુણ.
૨૫૩
इत्तो य कुक्कुडेणं, कुइयं सुणिओ य तीइ तस्सद्दो, भणियं य वच्छ निहणसु, एयं जं अत्थि इह कप्पो. ७१ एरिसकज्जे पगए, जस्स सरो सुम्मए तयं हणिउं, तप्पडि विवं अहवा, करिज स समीहियं पुरिसो. ७२
( a) हे माय कायमणवइ, जोगेहि हणे न जीव मन्न महं.
(શોધr) जइ एवं पिठमयंपि, कुक्कुडं हणसु ता वच्छ. ७३ तो माइनेहमो हिय, मणेण सं छन्ननाण नयणेण, जणणी वयणं रन्ना, पडिवन्नं गयविवेएण. ७४
(વા ).
वहुयं पि हु विनाणं, नाइस होइ नियय कजमि, मुटु वि दृरालोयं, न पिच्छए अप्पयं लच्छी. ७५
એટલામાં કુકડે બોલ્યો તે તેણીએ સાભળ્યું એટલે તે બોલી કે હે વત્સ, આ કુકડાને તું માર. કારણકે એ કલ્પ છે કે આવું કામ કરતાં જેને શબ્દ સાંભળવામાં આવે તેને અથવા તેના પ્રતિબિંબને મારીને પિતાનું ઇચ્છિત કરવું. (૭૧-૭૨)
રાજા બોલ્યો કે હે માતા, મન વચન અને કાયાથી હું અન્ય જી- વને મારનાર નથી. ત્યારે માતા બોલી કે હે વત્સ જે એમ છે તો લેટના બનાવેલા કુકડાને માર. ૭૩
ત્યારે માતાના નેહથી તેનું મન મહીત થયું અને તેની જ્ઞાન ચક્ષુ ઢંકાઈ ગઈ તેથી તેણે વિવેકહીન થઈ માતાનું વચન કબૂલ રાખ્યું. ૭૪
કારણકે ઘણું વિજ્ઞાન હોય તે પણ પોતાના કામમાં તે ઉપગ થતું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org