Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
- નવ ગુણ.
૨૨૫
मह मुहकुहर हुयासे, तुह संगिल्लं इमं कुमारं पि, लहु दहउ तणगणं पि व, अहव कुसंगो न कि जणइ. १६
सव्वयणसवण उप्पन्न, मन्नुभरिओ भणेइ तो कुमरो, रे रे तुह ज्ज पत्तं, कयंतदत्तं समणुपत्नं. १७
मइ पासठिए विग्धं, इमस्स सको वि काउ नहु सको, इय जंपतो पत्तो, झत्ति कुमारो तयासन्नं. १८
अह दोवि कोवकडनिवड, भिउडिणो फुरफुरंत अहरदला, अन्नुन्नं पहरंता, तज्जंता फरुसवयणेहिं. १९
जा संपत्ता दुरं, ता नवरयणीयरु ब रयणियरो, खिण मित्तेणं कुडिलो, नयण अगोयर पहं पत्तो. २०
મારા મુખમાંથી નીકળતી અગ્નિ તને અને આ કુમારને પણ તણખલાની માફક જલદી બાળી નાખશે, કારણ કે એણે પણ કુસંગ કર્યો છે. ૧૬
તેના વચન સાંભળવાથી ગુસ્સે થઈને કુમારે કહેવા લાગે કે અરે તુંજ આજે મતના દાંતમાં પડનાર છે. ૧૭
જ્યાં સુધી હું પાસે ઊભું છું ત્યાં સુધી એને ઈંદ્ર પણ વિન્ન કરી શકે તેમ નથી, એમ બેલતે થકે ઝટ કુમાર તે રાક્ષસ પાસે આવી પહૈ . ૧૮
હવે તે બે કેપથી ભ્રકુટિ બાંધીને અને હોઠ દાબીને એક બીજાને પ્રહાર કરવા લાગ્યા તથા કઠોર વચનોથી તર્જના કરવા લાગ્યા. ૧૯
તેમ કરતા થકા તે દૂર ગયા તેટલામાં નવા રજનીકર (ચંદ્રમા ) ની માફક તે કુટિલ રજનીચર (શક્ષસ) ક્ષણવારમાં અદ્રશ્ય થઈ ગયે. ૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org