Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૨૪૪
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
चिंतइ सयणिज्जगओ, अहो महेला अनामिया वाही, विसकंदळी अभूमा, विनइया भोयणेण विणा. २८
वयी अकंपरा तह अणन्गि चुडळी अवेयणा मूच्छा, निवड निवड मलोहं, अकारणो तहय मच्यु त्ति. २९
इय जा चिंतेइ इमो, ता देवी तत्थ आगया सणियं, गंभीरयाइ नहु किंपि, जंपियं नरवरेण तया. ३० इत्तो समाहयाई, पभाय तूराई किंकरगणेण, काळ निवेयग पुरिसेण, गहिरसदेण इय पढियं. ३१.
एसा वच्चइ रयणी वि मुक्कगुरु तिमिर चिहुरपब्भारा, दाउं जळंजलिं पिव, परलीग गयस्स सूरस्स. ३२
ત્યાં શય્યામાં રહી ચિંતવવા લાગ્યો કે અહીં સ્ત્રી એ નામ વગરની વ્યાધિ છે, ભૂમિ વગરની વિષવલ્લી છે, જે જન વગરની વિચિકા છે, ગુફા વગરની વ્યાધિ છે, અગ્નિ વગરની ચૂડેલ છે, વેદના વગરની મૂછા છે, લેહ વગરની બેડી છે, અને કારણ વગરનું મેત છે. ૨૮–૨૯
એમ જ્યાં સુધી તેણે ચિંતવ્યું તેટલામાં તે ધીમે રહીને ત્યાં રાણી આવી પહોંચી, ત્યારે રાજાએ ગાંભીર્ય ગુણ ધારીને તેને કશું પણ નહિ કહ્યું. ૩૦
એટલામાં ચાકરેએ પ્રભાતનાં વાજાં વગાડયાં અને કાળ નિવેદક | પુરૂષ ગંભીર શબ્દથી આ રીતે બે -૩૧
. . . આ ભારે અંધારરૂપ વાળના સમૂહને છૂટા મૂકી દઈને પરલોકમાં ગએલા સૂર્યને પણ જળાંજલિ આપવા ખાતર રાત જાય છે. ૩ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org