Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
દશમો ગુણ.
૨૫
तो काउ गोसकिच्चं, अत्थाणसहाइ आगओ राया, पणो य मंतिसामंत, सिठिसत्थाहपमुहेइिं. ३३ .
कहिओ नियभिप्पाओ, निवेण विमलमइ माइ मंतीण, भाळयळमिलियकरकोरगेहि तेहिंपि विनवियं. ३४
देव न अज्जवि जायइ, कश्यहरो जाव गुणहरो कुमरो, ताव सयं चिय सामी, एयाउ पयाउ पालेउ. ३५ भणइ निवो मंतिवरा, किं अम्हकुले समागए पलिए, कोवि ठिओ गिहवासे, भणंति ते देव नहु एवं. ३६ इय सह मंतीहि निवो, विविहालावेहि तं दिणं गमिउं, मुहमुत्तो रयणीए, विरामसमए नियइ सुमिणं. ३७
ત્યારે પ્રભાત કૃત્ય કરીને આ સ્થાન સભામાં રજા આવ્યા. ત્યાં તેને મંત્રી, સામંત, શેઠ તથા સાર્થવાહ વગેરે પગે લાગ્યા. ૩૩
પછી રાજાએ વિમળમતિ વગેરે મંત્રિઓને પિતાને અભિપ્રાય કહ્યું ત્યારે તેમણે હાથ જોડી નીચે મુજબ વિનતિ કરી. ૩૪
હે દેવ. જ્યાં લગી હજુ ગુણધર કુમાર કવચ ધરનાર નથી થયે ત્યાં લગી આ પ્રજાને તમારે પોતે પાળવી જોઈયે. ૩૫
ત્યારે રાજા બોલ્યો કે હે મત્રિવ, અમારા કુળમાં પતિ દેખા-. તાં કઈ ઘરવાસમાં રહેલ યાદ છે? ત્યારે તેઓ બોલ્યા કે હે દેવ, તેમ તે કેઈએ નથી કર્યું. ૩૬
આ રીતે મંત્રીઓ સાથે રાજા વિવિધ વાતચીત કરી તે દિન પૂરો કરીને રાતે સુખે સૂત થકો પાછલી રાતે નીચે મુજળ, સ્વપ્ન જોવા લાગે. ૩૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org