Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૨૪૦
શ્રી ધર્મરત્ન પ્રકરણ
mnona
વતે, તથા રિફરૂપ અંધકારને નાશ કરતો થકે પૃથ્વીરૂપ સોંકને અતિ સુખી કરવા લાગ્યા. ૭
अह अन्नदिणे रन्नो, सारसिया नामियाइ दासीए, पलियंच्छळेण कहिओ, समागओ धम्मदूओ त्ति. ८ तत्तो चिंतेइ निवो, अथिर अहह सव्वभावाणं, ही तुच्छया भवस्स य, ह हा चलत्तं तरुणयाए. ९
(વિ) दिवस निसा घडिमालं, आउयसलिलं जणस्स चित्तूणं, चंदाइच्च वइल्ला, कालरहट्ट भमाडंति. १० जीविय जलंमि झीणे, सरीरसस्संमि परिसुसंतमि, को वि हु नत्थि उवाओ, तहवि जणो पाव मायरइ. ११ ता किं इमीइ मज्झं, रंगत तरंग भंगुरतराए, निवलच्छीइ सुतुच्छाइ, नरयपुरसरलसरणीए. १२
હવે એક દિવસે રાજાની સારસિકા નામની દાસીએ પતિ જોઈને તેને કહ્યું કે ધર્મને દૂત આવ્યો છે. ૮
ત્યારે રાજા સર્વ ભાવનું અસ્થિરપણું તેમજ ભવની તુચ્છતા તથા તરૂણપણાનું ચંચળપણું ચિંતવવા લાગ્યા. ૯
વળી તે વિચારવા લાગ્યું કે દિવસ અને રાતરૂપ ઘટમાળાથી લેકનું આયુષ્યરૂપ પાણી લઈને ચંદ્ર અને સૂર્યરૂપી બે કાળરૂપ અને જમાડયા કરે છે. ૧૦ - જીવિતરૂપ જળ પૂરું થતાં શરીરરૂપી પાક સૂકાશે તેમાં કોઈ ઉપાય નથી છતાં લેક પાપ કરતા રહે છે. ૧૧ | માટે આ તરંગની માફક ભંગુર, અતિસુચ્છ, અને નરકપુરમાં જવાની સીધી નીક જેવી આ રાજ્ય લક્ષ્મીનું મારે શું કામ છે ૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org