Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
બીજાઓએ પણ કહ્યું છે કે એવી કોઈ દીક્ષા, ભિક્ષા, દાન, તપ, જ્ઞાન કે ધ્યાન નથી કે જેમાં દયા નહિ હોય.
मृग्यते न्विष्यते तेन कारणेने ह धर्माधिकारे दयालु र्दयाशील:सहि किल स्वल्पस्यापि जीववधस्य यशोधर जीवसुरद्र दत्त महाराजस्ये व दारुणविपाक मवबुध्यमानो न जीववधे प्रवर्त्तते इति.
: - તે કારણે કરીને ઈહાં એટલે ધર્મના અધિકારમાં દયાલું એટલે દયાના સ્વભાવવાળો પુરૂષ માગે છે એટલે ગવે છે. કારણ કે તે પુરૂષ યશોધરના જીવ સુરેંદ્રદત્ત મહારાજાની માફક થોડી પણ જીવ હિંસાના દારૂણ વિપાક જાણીને જીવ હિંસામાં પ્રવર્તતો નથી.
(શોધર ર ) पयडिय दइकधम्म, दंसिय जीववह दारुण विवागं. किंपि जमोहर चरियं, भणामि संवेगरम भरियं. ?
अत्थि पुरी उज्जेणी, जत्थ जणो विमळसीलदुल्ललिओ, कलिओ विहव भरेणं, न कयावि निएइ परदारं. २
યશધરનું ચરિત્ર આ પ્રમાણે છે.
દયા ધર્મને જ પ્રગટ કરનાર, જીવ હિંસાના દારૂણ ફળને બતાવનાર, વૈરાગ્ય રસથી ભરપૂર એવું આ યશોધરનું કંઈક ચરિત્ર કહું છું. ૧
ઉજજયિની નામે નગરી હતી, જ્યાંના લોકો નિર્મળ શીળવાન છેઈને પૈસાદાર છતાં કયારે પણ પરસ્ત્રી તરફ જોતા ન હતા. ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org