Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
નવ
ગુણ.
૨૩૧
तियसेण वि पडिवन्ने, उव्यट्टिय वंतरो तुम जाओ, एकंतवीरविची, न मुणसि नामपि धम्मस्स. ४६
तो तुज्झ बोहणकए, मए इमा बहुल बहुलिया विहिया, ओहावणं अपत्ता, जे नहु बुज्झति माणधणा. ४७
इय मुणमाणु च्चिय, जाइसरण फुडवियड मुणियनियचरिओ, कुमरो विन्नवइ मुरं, विवोहिओ साहु साहु तए. ४८
तं मह मिचो तं मज्झ बंधवो तं सया गुरु पज्झ, इय भणिय गिण्हइ वयं, सुरअप्पियसाहुनेवत्थो. ४९
तो कयकाउस्सग्गं, कुमरमुणिं खामिउं पणमिउं च, पत्तो मुरो सठाणं, उदिओ इत्थंतरंमि रवी. ५०
તે દેવે તે વાત કબૂલ કરી–બાદ તે વ્યંતર ત્યાંથી આવીને તું થયે છે–તું છે કે એકાંત શુરવીર છે, છતાં હજુ ધર્મનું નામ પણ જાણુ નથી. ૪૬
તેથી તેને બોધવા માટે મેં આ ભારે માયા કરી છે. કારણ માનવાળા પુર પાછા પડયા શિવાય પ્રતિબોધ પામતા નથી. ૪૭
એમ સાંભળવાની સાથે જ તેને અતિ સ્મરણ થતાં તેને પોતાનું ચરિત્ર ફુટપણે ભાસમાન થયું, એટલે તે કુમાર તે દેવને વીનવવા લાગે કે તે મને ઘણે સારે બોધિત કર્યો. ૪૮
તુજ મારે મિત્ર છે, તું જ મારે બંધુ છે, તુંજ હમેશાં મારે ગુફ છે, એમ બોલીને તે દેવે આપેલ સાધુને વેષ લઈ તેણે વ્રત લીધાં. ૪૯ - પછી તે કુમાર કાયેત્સર્ગમાં ઊભે રહ્યા એટલે દેવતા તેને ખમાવી અને નમીને પિતાને સ્થાને ગમે એટલામાં સૂર્ય ઊગે. ૫૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org