Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૨૨૩
નવમો ગુણ. तो जोई जाई जोइ, कुंडकालयं करित्तु सुपवित्तो, रत्तकणवीर गुग्गुल, माईहिं तं च तप्पेउं. ६ पणिय निसग्ग उवमग्ग, वग्ग संसग्गरंगिरे तत्थ, नियसत्त चन्न डरभर, कुमर खणं होमु अपमत्तो. ७ निरूनियनासावंसग्ग, लग्गनयणो जवेइ जा मंतं, कुमरोवि जाव चिठइ, तप्पासे खागवग्ग करो. ८ ताव निरवज्जविज्जो, एगो विज्जाहरो तहिं पत्तो, अह जंपइ कुमरं पइ निडालतड घडिय करकोसो. ९ तुम मुत्तम सत्तथरो सि, सरणपत्ताण तं सरनो सि, बहु अत्थिसत्य मण चिंतिय, त्थ कप्प दुमो तं सि. १०
પછી યોગિએ ત્યાં પવિત્ર થઈને કુંડમાં અગ્નિ સળગાવી અને તેમાં રાતી કણિયાર તથા ગુગુળ વગેરે હોમવા લાગ્યું. ૬
- તેણે કુમારને કહ્યું કે ઈહાં સહજમાં અનેક ઉપસર્ગ થશે, તેમાં તારે બીક નહિ ખાતાં હિમ્મતમાં રહી ક્ષણભર પણ ગફલત નહિ કરવી. ૭
તે પછી તે પિતાના નાક પર દષ્ટિ લગાવી મંત્ર જપવા લાગે, અને કુમાર પણ તેના પડખે તરવાર હાથમાં ધરી ઊભો રહ્યો. ૮
એટલામાં એક ઉત્તમ વિદ્યાવાન વિદ્યાધર ત્યાં આવ્યું, તે પિતાના લલાટે હાથ જેવ કુમારને કહેવા લાગ્યો. ૯
હે કુમાર, તું ઉત્તમ સત્ત્વવાનું છે, તું શરણાગતને શરણ કરવા લાયક છે, વળી અથિઓના મનવાંછિત પૂરણ કરવામાં તું કલ્પવૃક્ષ સમાન છે. ૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org