Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
નવ ગુણ.
૨૨૧ જે માટે કહેવું છે કે -- પર્વત જેવડા મોટા દુઃખથી મોત પામે, તે પણ પુરૂષે જે ન કરવાનું કામ હોય તે કરતા નથી.
तथा आचार त्यनुतिष्ठति सदाचारं शोभनव्यवहारं-तस्याउ लज्जाहेतुत्वात.
વળી સદાચાર એટલે સારો વ્યવહારને આચરે છે એટલે બજાવે છેકેમકે તે કરવામાં કશી શરમ લાગતી નથી.
तथा न नेव मुंचति त्यज त्यंगीकृत कक्षीकृतं प्रतिज्ञाविशेप मिति योगः-कथ मपि स्नेहवला भियोगादिना प्रकारेणापि-लज्जाहेतुत्वा दारब्ध परित्यागस्य.
વળી અંગીકૃત એટલે સ્વીકારેલ પ્રતિજ્ઞા વિશેષને તે પુરૂષ કોઈ પણ રીતે એટલે કે નેહ અથવા બળાભિગ વગેરે કઈ પણ પ્રકારે મૂકતે નથી એટલે ત્યાગ કરતો નથી. કારણ કે આરંભેલા કામને છોડવું એ લજાનું કારણ છે.
11;– दूरे ता अन्नजणों, अंगे च्चिय नाइं पंच भयाइं. तमि पि य लज्जिन्नइ, पारद्धं परिहरंतेहिं.
જે માટે કહેવું છે કે – * શેષ લોકે તે દુર રહે પણ પિતાના અંગમાં જે પાંચ ભૂત છે તેનાથી પણ જે આરંભેલું કામ છે છે તેને શરમ ખાવી પડે છે.
मुकुलोत्पन्न एवंविधो भवति, विजयकुमारवत्. . મુકુલમાં જલિ પુરૂષ એવા પ્રકાર હોય છે-વિજય કુમારના
માફક.
-
- -
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org