Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
નવમો ગુણ.
૨૧૯
एवंविहं अकजं, काऊणं किच्चिरं वयं काउं, जाविस्सामु ति पयंपिऊण मंजाय वेरगा. ६२ खुडगकुमरसमीवे, सब्वेविहु तक्खणेण पव्वइया, तेहि ममं स महप्पा, पत्तो नियसुगुरुपयमूले. ६३ गुरुणा पसंसिओ सो, दक्खिन्नमहोयही अहीयसुओ, पाळिय अकलंकवओ. पत्तो अपुणब्भवं ठाणं. १४ एवं फलं क्षुल्लकुमारकस्य स्पष्टं मुदाक्षिण्यवतो निशम्य, सदा मदाचारविवृद्धि हेनो स्तदत्र भव्याः कुम्त प्रयत्नं. ६५
इति क्षुल्लककुमार कथा समाप्ता. આવી રીતનું અકાર્ય કરીને આપણે કેટલું જીવનાર છીયે? એમ બેલીને તેઓ વૈરાગ્ય પામી શુક્લક કુમારના પાસે તરત પ્રત્રજિત થયા. બાદ તેમને સાથે લઈ તે મહાત્મા પોતાના ગુરૂ પાસે આવ્યું. દર-૬૩
ગુરૂએ તે દાક્ષિણ્યસાગર કુમારની પ્રશંસા કરી. બાદ તે સંપૂર્ણ આગમ શીખી નિર્મળ વ્રત પાળી મોક્ષ પામે. ૬૪
આ રીતે દાક્ષિણ્ય ગુણવાળા સુલક કુમારને પ્રાપ્ત થએલું ફળ સ્પષ્ટ રીતે સાંભળીને હમેશાં સદાચારની વૃદ્ધિના અર્થે હે ભવ્ય, તમે પ્રયત્ન કરે. ૬૫
એ રીતે ક્ષુલ્લક કુમારની કથા છે.
નવમ ગુણ. निरूपितः सुदाक्षिण्य इत्यष्टमो गुणः, संप्रति लज्जालु रिति नवमं गुणं व्याख्यानय नाह.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org