Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૨૧૮
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
जयसंधिणा उ फुडसच्च, वयणअणुसंधिणा समुल्लवियं, देव अहं अननिवेहि, भत्तिपणइक्कपवणहिं. ५७
सद्धि घडेमि किंवा, नव त्ति पुव्वं इमं विचितंतो, गीई सवणा संपइ, तं पइ भत्तिभरो जाओ. ५८
मिठेण पुणो भणियं, अहंपि सीमाळ दुराईहिं, आणेह पट्टहत्यि, अहवा मारेहि इय वुत्तो. ५१
संसय दोलाचलचित्त, वित्तिओ संठिउं चिरंकाळ, इण्हि मुणित्तु गीइं, जाओ पहु वंचणा विमुहो. ६०
अह तेसि मभिप्पाय, जाणिय तुठेण पुंडरियरबा, दिना णुना जं भे, पडिहासह तं करेह ति. ६१
સ્પષ્ટ સત્ય પ્રતિજ્ઞાવાન્ સંધિ બોલ્યો કે હે દેવ, હું નેહપ્રીતિ બતાવનાર બીજા રાજાઓની સાથે મળી જાઉં કે કેમ કરૂં. ૫૭
એમ ડગમગ થતું હતું, પણ હમણા આ ગીતિ સાંભળીને તમારા પર દઢ ભક્તિવાન્ થ છું. ૫૮
મિઠ બે કે મને પણ સીમાડાના દુષ્ટ રાજાઓ કહેતા હતા કે પદહસ્તિને લાવી અમને સોંપ અથવા તેને મારી નાખ; ૫૯
તે હું ઘણે કાળ ડગમગ થઈ રહ્યું હતું, પણ હમણું આ ગીતિ સાંભળીને સ્વામિ સાથે દગો રમવાથી વિમુખ થયે છું .
આ રીતે તેમના અભિપ્રાય જાણીને ખુશી થઈ રાજાએ તેમને હુકમ આપે કે હવે જેમ તમને સારું લાગે તેમ કરો. ૬૧-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org