Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
- ૨૧૬
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
******
***
*
अह भावजाणणट्ठा, निवेण पढमंपि पणिओ खुड्डो, किंकारण मिह दाणं, महप्पमाणं तए दिन्नं. ४७ । तो तेण मूळ ओ वि हु, कहिओ सचोवि निययंबुत्तो, जा सज्जो रज्जकए तुह पासे इत्थ पत्तो म्हि. १८
गीई इमं निसामिय, संबुद्धो विसयविसय विगइच्छो, पव्यज्जापरिपाळण, पच्चलचित्तो य जाओ म्हि. ४९
उवकारिणि त्ति काउं, कंबळरयणं इमीइ मे दिन्नं, तं भायनंदणं जाणिऊण राया भणइ तुट्ठो. ५०
, अइसच्छ वच्छ गिण्हमु रज्ज पिणं विसयविसयमुहसहियं, किं इमिणा देसकिलेस कारिणा वयविसेसेण. ५१
હવે ભાવ જાણવા માટે રાજાએ પહેલાં ભુલકને કહ્યું કે તે આવડું મોટું દાન શા કારણે આપ્યું? ૪૭ છે ત્યારે તેણે મૂળથી સઘળે પિતાને વૃત્તાંત કહી બતાવ્યું, અને કહ્યું • કે ચાવત્ રાજ્ય લેવા માટે સજજ થઈ તારી પાસે આવી ઊભું છું. ૪૮
પણ આ ગીતિ સાંભળીને હું પ્રતિબુદ્ધ થયે છું અને વિષયની ઈ ચ્છાથી વેગળો થઈ પ્રવ્રજ્યા પાળવા માટે દઢ નિશ્ચયવાનું થયે છું. ૪૯
તેથી એને ઉપકાર કરનારી જાણીને મેં એને કંબળરત્ન આપ્યું છે, છે ત્યારે તેને પિતાના ભાઈને પુત્ર જાણીને રાજા સંતેષ પામી કહેવા • લાગે. ૫૦.
.. હે અતિ પવિત્ર વત્સ, આ ઉત્તમ વિષય સુખવાળું રાજ્ય ગ્રહણ
કર-શરીરને કલેશ આપનાર વ્રતનું તારે શું કામ છે? ૫૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org