Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
સામે ગુણ,
,,
खुड्डोवि भणड़ नरवर को णु सकं नो करेइ रज्जकए, आउयसेसे चिरकाळ, पाळियं संजमं विहलं. ५२
अहनियपुत्तप्पा, निवेण भणिया कहेह भो तुम्ह, दामि कारणं किं, तो उत्तं निवइतणएण, ५३
ताढ तुमं वावाइय, रज्ज मिमं गिहिउं समीहंतो, गीई मुणिय नियत्तो, रज्जे विसएमु य विरत्तो. ५४
सिरिकता वि पपई, नरवर पइणो ममं पत्थस्स, अताइ दुवाळस, वरिसाइ अहं च चिंतेमि. ५५
अवरं करेमि कंतं, किंतु किलिस्सामि तस्स आसाए, गीइ सवणेण पुणो, थिरचित्ता संपयं जाया. ५६
ક્ષુલ્લક ખેલ્યા, હે નરવર, ચિરકાળ પામેલા પેાતાના સયમને અ તકાળમાં રાજ્યના માટે કાણ નિષ્ફળ કરે. પર
૨૧૭
બાદ પોતાના પુત્ર પ્રમુખને રાજાએ કહ્યું કે તમે જે દાન આપ્યું તેના કારણેા કહી બતાવેા ત્યારે રાજપુત્ર ખેલ્યા. ૫૩
હે પિતા, હું તમાને મારીને આ રાજ્ય લેવા ઈચ્છતા હતા, તે આ ગીતિ સાંભળીને રાજ્ય અને વિષયેામાં વિરક્ત થયેા છું. ૫૪
શ્રીકાંતા ખેલી કે હે નરવર, મારા પતિ પરદેશ ગયા ને ખાર વર્ષ વ્યતિકસ્યા છે તેથી હું વિચારવા લાગી હતી કે હવે બીજો પતિ કરૂ કેમકે પ્રવાસે ગએલા પતિની આશાથી ખાલી કલેશ પામુ છું, પરંતુ આ ગીતિ સાંભળવાથી હવે સ્થિર ચિત્તવાળી થઈ છે. ૧૫-૫૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org