Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૨૦૪
શ્રી ધર્મરત્ન પ્રકરણ. तंदठु पुन्नभद्दो सोयजुओतीइकाउमकिच्चं, वेरग्ग भावियमणो जाओ समणो विजिय करणो. १५८ मुकजाणा नलदट्ट सयल कर्मिधणो धुणियपावो, सोभयवंसंपत्तो लोयग्गसुसंठिय ठाणं. १५९ ... निरुनिव्वेय निमित्तं पकित्तियापुरिमपच्छि मिल्लभया, इहयं असढ गुणंमीपगयं पुण चकदेवेण. १६० ..
इति फलमति रम्यं चक्रदेवस्य सम्यक्मतिभवम पि शाब्याभावभाजो निशम्य भवत भविक लोकाः स्पष्ट संतोष पोषाः कथमपि हिपरेषां वंचना चंचवोमा. १६१
.इति चक्रदेव चरितं समासं. તેને મરણ પામેલી જોઈને પૂણભદ્રને ઘણો શોક થયે તેથી તેનું મૃતકાર્ય કરીને મનમાં વૈરાગ્ય લાવી તેણે દીક્ષા લઈ ઈદ્રિય જય કરવા માંડ. ૧૫૮ :
તે ભગવાન શુકલ ધ્યાનરૂપ અગ્નિથી સકળ કમરૂપ ઈધનને બળી કરીને પાપથી રહિત થઈ લેકના ટોચે રહેલી મુક્તિપુરીને પામ્યા. ૧૫૯
વધારે નિર્વેદ પામવા માટે ઈહાં આગલા પાછલા ભ કહી બતાવ્યા, - આકી ઈહિ અશઠ૫ણું રૂપગુણમાં ખાસ કામ તે ચકદેવનું જ છે. ૧૬૦
છે. આ રીતે દરેક ભવમાં નિષ્કપટ ભાવ રાખનાર ચક્રદેવને કેવાં મને- હર ફળ પ્રાપ્ત થયાં તે બરાબર સાંભળીને હે ભવ્ય લોકો તમે સંતોષ ધરી- ને કઈ પણ રીતે પરને ઠગવામાં હશિયાર થતા નહિ. ૧૬૧
: આ રીતે ચક્રદેવનું ચરિત્ર સમાપ્ત થયું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org