Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
આઠમો ગુણ.
૨૧૩ :
*
*
*
***^^^^^^^^^^ **
-~
~
~...
'
-
-
-
वोलीणेसुय तेमुं, तेण पुणो पुच्छिया भणइ जणणी, आपुच्छमु बच्छ तुमं, मह गुरुणि जणणि सारित्थं. ३१
तेणवि तहेव विहिए, मय हरियाएवि तत्तियं कालं, . अब्भत्थिय सो धरिओ, आयरिएणावि एमेव. ३२ ...
एव मुवज्झाएण वि, अडयालीसं गयाणि वरिसाणि, तहवि मगंपि मणं से, चरणे बंधइ न धिइ भावं. ३३...
ही मोहविसपसत्ता, कहवि न चेति अप्पयं जीवा, इय चिंतिऊण एसो, उबेहिओ मूरिपमुहेहि. ३४ .:. पिउनामंका मुद्दा, कंबळरयणं च पुवसंठवियं, ... तस्स पिऊण नवरं, जणणीए सो इमं भणिओ. ३५ .
બાર વર્ષ વ્યતિક્રમ્યા બાદ ફરીને તેણે માને પૂછયું, ત્યારે મા બેલી કે હે વત્સ, તું આપણી માતા સમાન મારી ગુરૂણીને પૂછ. ૩૧
ત્યારે તેણે તે ગુણીને પૂછ્યું એટલે તે મહત્તરાએ પણ બીજા બાર વર્ષ રહેવાની પ્રાર્થના કરી તેને ધરી રાખે, એ જ રીતે ત્રીજીવાર આચાર્ય બાર વર્ષ તેને અટકાવી રાખ્યું. ૩૨
ચોથીવાર ઉપાધ્યાયે બાર વર્ષ અટકાવ્યા એમ અડતાલીશ વર્ષ પ સાર થયા છતાં હજુ તેનું મન ચારિત્રમાં લગાર પણ ધીરજવાળું નહિ થયું. ૩૩
ત્યારે બધા વિચારવા લાગ્યા કે મેહના વિષને ધિકાર છે કે જેના વશે જો કોઈ પણ રીતે પિતાને ચેતવી શકતા નથી. એમ ચિંતવીને આ ચાર્ય વગેરાએ તેની ઉપેક્ષા કરી. ૩૪ કે ' બાદ પિતાના નામવાળી વીંટી અને કબળ રત્ન જે પૂર્વે રાખી મેત્યાં હતાં તે માતાએ તેને આપીને આ રીતે કહ્યું. ૩૫ .
'
.
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org