Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૨૨
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
कइयाविसव्वसारं कुंडल जुयलंसयं अवहरित्ता, आउलहिययव्वइमा साहइपइणो पणठंति. १४८ तेण विनेह वसेणं घडाविडं नवयमप्पि यंतसे, इयहरियमन्न मन्नं तीएदिन्नं पुणइमेण. १४९
न्हाणा वसरे कइया मुद्दारयणं समाप्पियं तीसेसंज्जाइ, मग्गियं पुण सा आहकहिंचिनणु पडियं. १५० तत्तो अइ संभंतो निउणं एसो निहालइ निहतो, . भज्जाभरण समुग्गे नठं दव्वंनियइ सव्वं. १५१ किकुंडलाइ दव्वं गयंपिलद्धं इमीइ नगवा, करकलिय दविण जाओ एसो चिंते इसवियकं. १५२
તે નદયતીએ કયારેક બહુ મૂલ્ય બે કુંડળ પિતે છુપાવીને ગભરાચલી બની તે પતિને કહેવા લાગી, કે કુંડળે કયાંક પડી ગયાં. ૧૪૮
પૂર્ણભદ્રે સ્નેહના વશે તેને ફરી નવા કુંડળ ઘડાવી આપ્યાં, એ રીતે દરેક દાગીના તે છુપાવતી ગઈ અને પૂર્ણભદ્ર નવાં ઘડાવી પૂરતા રહ્યા. ૧૪૯
એક દિવસે પૂર્ણભદ્ર સ્નાન કરવાના અવસરે પિતાના હાથની રત્ન જડિત વીંટી તેને આપી, તે સાંજે માગી ત્યારે તે બોલી કે તે તે મારા હાથથી કયાંક પડી ગઈ. ૧૫૦
ત્યારે પૂર્ણભદ્ર અતિ ઊતાવળ કરી દરેક ઠેકાણે તેની શોધ કરવા લાગે એટલામાં પિતાની તે સ્ત્રીના દાગીનાના ડાબડામાં જેટલી ચીજે જતી રહેલી કહેવામાં આવેલી તેટલી સહી સલામત પડેલી જોઈ. ૧૫૧
" ત્યારે તે ડાબા હાથમાં લઈને તે મનમાં તર્ક કરીને વિચારવા લાગે કે આ કુંડળ વગેરે દાગીના શું તેણુએ જતા રહેલા પાછા ધીને એમાં રાખ્યા હશે કેમૂળથી જ સંતાડી રાખ્યા હશે? ૧૫ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org