Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
આઠમે ગુણ.
૨૦૭
तस्स कणिठो भाया, कंडरिओ नाम आसि जुवराया, . કરમદા છે મઝા, મુકતકના માયા ...
तं कत्था वीसत्थो, कयावि राया नियंतओ हियए, इसो इव मयंणेणं, हणिओ बाणेहिं चिंतेइ. ३
घित्तव्या ताव इमा, मए मयत्थी तओ पलोभेमि, . आमिसपास निबद्धो, कज्ज मकज्जपि कुणइ. जणो. ४ . तो कुमुमफळ विलेवण, तंबोलाईणि तीइ पठवइ, सा वि हु अदुठभावा, जिठपसाउ त्ति गिण्हेइ. ५ . अह अन्नदिणे दूइं, विसज्जए तीइ सा पडिनिसिद्धा, .
अइ निबंधे रन्नो, पुण भणियं सरलहिययाए. ६ .
તેને કંડરીક નામે ના ભાઈ યુવરાજા હતો, અને તેની સુશીલ અને લાજવાળી યશભદ્રા નામે ભાય હતી. ૨
તે યશોભદ્રાને કેઈક સ્થળે વીસામે લઇ બેઠેલા પુંડરીક રાજાએ જોઈ, તેથી તે મહાદેવની માફક કામના બાણોથી હણા થકા હદયમાં ચિં. તવવા લાગ્યા. ૩
આ મૃગાક્ષી મારે ગ્રહણ કરવા માટે એને કઈ રીતે) લેભાવવી, કારણ કે માંસના પાશમાં બંધાયેલો માણસ કાર્યકાર્ય બધું કરે છે. ૪
એમ ચિંતવીને તેણે તેણીને તાંબૂળ વગેરે મોકલાવ્યાં, ત્યારે યશેભદ્રા પણ અદુષ્ટભાવવાળી હેવાથી પિતાના જેઠને પ્રસાદ ગણીને તે સ્વીકારતી હતી. ૫
હવે એક દિવસે રાજાએ દૂતી મોકલાવી ત્યારે તેણીએ તેને પાછી વાળી, ત્યારે તેણે અતિ આગ્રહ કરવા લાગી ત્યારે સરળ હૃદયવાળી યશેભદ્રા તેને નીચે મુજબ કહેવા લાગી. ૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org