Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
આઠમો ગુણ.
૨૦૫
અષ્ટમ ગુણ. ऊक्तोऽ शठइति सप्तमोगुण इदानीं सुदाक्षिण्य इत्यष्टमं गुणं विवृण्व न्नाह ॥ छ ।
અશડપણરૂપ સાતમે ગુણ કહી બતાવ્યો હવે સુદાક્ષિણ્યપણુરૂપ આઠમા ગુણનું વર્ણન કરે છે.
(મૂછ ગાથા.) ऊवय रइ सुदक्खिन्नोपरेसि मुज्झियसक ज्जवावारो, तोहोइ गप्भवकोगुवत्तणी ओय सव्वस्स. १५
(મૂળ ગાથાને અર્થ.) સુદાક્ષિણ ગુણવાળો પિતાને કામ ધંધો મૂકીને બીજાને ઉપકાર કરતા રહે છે, તેથી તેનું વાકય સૈ કબૂલ રાખે છે, તથા સે તેના પછવાડે ચાલે છે. ૧૫
(ટીકા.) ऊपकरो त्युपकारतया प्रवर्ततेऽ भ्यर्थितसारतया सुदाक्षिण्यः शोभन दाक्षिण्यवान् .
સુદાક્ષિણ્ય એટલે સારા દાક્ષિણ્ય ગુણવાળે માગણી કરતાં ઉપકાર કરે છે એટલે ઉપકારી પણે પ્રવર્તે છે.
. . . कोर्थः-यदिहि परलोकोपकारि प्रयोजनं तस्मिन्ने व दाक्षिण्यगान न ..पुनः पापहेता वपीति मुशब्देन दाक्षिण्यं विशेषितं.
સુદાક્ષિણ્ય એમ કહેવાનો શો અર્થ? તેને અર્થ એ કે જે પરલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org