Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
ચોથે ગુણ.
૧૦૯ ધર્મમાં એટલે કે ખરેખર મુક્તિ માર્ગમાં, બહુ માન એટલે આંતરંગિક પ્રીતિ તેને જણવે છે એટલે ઊપજાવે છે અથવા જેનાવડે ધર્મ પામી શકાય એવા બધીબીજને ઉત્પન્ન કરે છે; વિનયંધર માફક જે માટે કહ્યું છે કે
"युक्तं जनप्रियत्वं, शुद्धं सद्धर्मसिद्धि फलद मलं, धर्मप्रशंसनादे, र्बीजाधानादिभावेन" १ (इति)
ધર્મની પ્રશંસા તથા બીજા ધાનનું કારણ હવાથી કપ્રિયપણું ખરા ધર્મની સિદ્ધિ કરવા સમર્થ છે એ વાત યથાર્થ છે. ૧ ------ ----
- विनयंधर कथा पुनरेवं;.. अस्थि ह सुवन्नरुइरा, चंपा चंपयलय व्व पवरपुरी,
फुरियनयधम्मबुद्धी, तत्थ निवो धम्मबुद्धि त्ति. १ अमरीओ वि जयंती, रुवेण पिया य तस्स विजयंती, सिट्ठी य इन्भनामो, पुन्नजसा नाम से भज्जा. २ ।
વિનયંધરની કથા આ પ્રમાણે છે. જીહાં ચંપકલતા જેમ સુવર્ણ-સારા વર્ણથી મનહર છે તેમ સુવર્ણસેનાંથી ભરપૂર ચંપાનામે મોટી નગરી હતી, તેમાં ન્યાય ધર્મની બુદ્ધિવાબે ધર્મ બુદ્ધિ નામે રાજા હતા. ૧
તે રાજાની રૂપે કરીને દેવાંગનાઓને પણ જીતનાર વિજયતી નામે રાણી હતી, અને ત્યાં ઇભ્ય નામે શેઠ હતા અને તેની પૂર્ણયશા નામે ભાઈ હતી. ૨
अस्ती ह मुवर्णरुचिरा चंपा चंपकलता इव प्रवरपुरी स्फुरितनयधर्मबुद्धिः तत्र नृपो धर्मबुद्धि रिति. १ अमरी रपि जयंती रूपेण प्रिया च तस्य विजयंती, श्रेष्ठी च इभ्यनामा पूर्णयशा नाम तस्या भार्या. २
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org