Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૧૮૮
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
तेणाविजनदेवो आलविओपाणय सारवयणेहिं, सकारिय संमाणिय पठविओनियय भवणंमि. ७८
जाओजण पवाओधन्नए सेव सत्य वासुओ, अवयार, परेविनरे इयजस्समई परिष्फुरइ. ७९ वेरग्ग मगलग्गोकयाविसिरि अग्गभुइगुरुपासे, गिले चक्कदेवोदिकख दुहककखदहण समं. ८० बहुकालं परिपालय सामन्नंसो अणन्न सामन्नं, जाओ अजिंभवंभोनव अयराऊ गुरोभो. ८१
तत्तोचय विदेहे अरिअजिए मंगलावई विजए, बहुरयणे रयण उरेसत्थप्प हुरयण सारस्स. ८२
તે ચક્રદેવે તેટલું છતાં યજ્ઞદેવને પ્રીતિ ભરેલા વચનોથી મેલાવ્યે તથા સત્કાર સન્માન આપીને તેના ઘરે મોકલાયેા. ૭૮
ત્યારે લોકમાં વાત ચાલી કે આ સાર્થવાહના પુત્રનેજ ધન્ય છે કે જેની અપકાર કરનાર ઉપર પણ આવી બુદ્ધિ પુરે છે. ૭૯
હવે તે ચક્રદેવ વૈરાગ્યના માર્ગમાં લાગ્યા કે કોઈક દિવસે શ્રી અગ્નિભૂતિ નામના ગુરૂની પાસે દુઃખરૂપી કુક્ષને ખાળવા માટે અગ્નિ સમાન દીક્ષાને ગ્રહણ કરવા લાગ્યા. ૮૦
તે ઘણા કાળ સુધી અતિ ઉત્ર સાધુપણું તથા નિષ્કપટ બ્રહ્મચર્ય પાળીને બ્રહ્મદેવ લોકમાં ભવ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. ૮૧
Jain Education International
ત્યાંથી ચવીને તે દુશ્મનેથી નિહ. છતાય એવી મગળાવતી નામની વિજયમાં બહુ રત્નવાળા રત્નપુર નગરમાં રત્નસાર નામના મેાટા સાર્થવાહના
ઘરે. ૮૨
For Personal & Private Use Only
www.jainelibrary.org