Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૧૩૨
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
तो धम्मबुद्धिविणयंधर मुणिणो चरिय चरण मकलंक, निहणिय असेसकम्मा जाया संकलिय सिवसम्मा. ७२
श्रुत्वे ति वृत्तं विनयंधरस्य, प्रभूतसत्त्वाहित बोधिबीजं, भो भव्यलोका विलस द्विवेका, लोकप्रियत्वं गुण माश्रयध्वं. ७३
इति विनयंधर कथा समाप्ता ॥ छ । પછી તે ધર્મબુદ્ધિ અને વિનયંધર મુનિ અકલંક ચારિત્ર પાળીને સકળ કર્મ ખપાવી મુકિત સુખ પામ્યા. ૭૨
આ રીતે ઘણા જીવેને બોધિબીજ પમાડનાર એવું આ વિનયંધરનું ચરિત્ર સાંભળીને હે વિવેકશાળ ભવ્ય જને, તમે લેકપ્રિયપણારૂપ ગુણને ધારણ કરે. ૭૩
આ રીતે વિનયંધરની કથા સમાપ્ત થઈ છે.
પંચમ ગુણ. इत्युक्तो लोकप्रिय इति चतुर्थी गुणः, सांप्रत मक्रूर इति पंचमं गुणं व्याचिख्यासु राह
આ રીતે લોકપ્રિયપણારૂપ ચોથે ગુણ કહી બતાવ્યો, હવે અકુરપણરૂપ પાંચમા ગુણની વ્યાખ્યા કરવા ઈચ્છતા થકા
ततः धर्मबुद्धिविनयंधरमुनी चरित्वा चरण मकलंक, निहत्य अशेष कर्माणि जाताः संकलित शिवशर्माणः ७२ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org