Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
१४.
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
तो जाओ चारहडो, चरडो लुटेइ बंधुणो देसं, सामंतेहिं धरिउं, कयावि नीओ निवसमीवे. १९.
मुक्को अणेण, रज्जे, निमंतिओ चिति गओ एवं, गहियध्वं रज्ज मिणं. हटेण नह, दिज्जा मेएणं. २०
एवं कयाइ देहे , भंडारे जणवए य सो चुको, पत्तो निवेण मुक्को, रज्जेण भत्थिओ य दहं. २१
પછી તે બહારવટિઓ થઈને ભાઈના દેશને લુંટવા માંડે, ત્યારે કેઈક વેળાએ સામત–સરદારોએ પકડીને તેને રાજા પાસે રજુ કર્યો. ૧૯
ત્યારે રાજાએ તેને માફી બક્ષી રાજ્ય આપવા માગણી કર્યા છતાં તે ચિંતવવા લાગ્યું કે રાજી ખુશીથી મારે ભાઈ રાજ્ય આપે તે ન લેતાં पाताना २थी २४य यु. २०
એ રીતે કઈ વેળા રાજાના શરીર પર ધસી જતો, કઈ વેળા ખજાનું લૂંટતે, કઈ વેળા દેશને લૂંટતો અને પાકા છતાં રાજા તેને વારં વાર માફી બક્ષી રાજ્ય લેવાને આગ્રહ કરતા. ૨૧
ततः जातः चारभटः चरटः लुटयति बंधो देश, सामंतै धृत्वा कदापि नीतः नृपसमीपे. १०
मुक्तः अनेन राज्ये निमंत्रितः चिंतयित्वा गतः एवं, गृहीतव्यं राज्य मिदं हठेन नैव दत्त मेनेन. २० एवं कदाचित् देहे भांडागारे जनपदे च म भ्रांत, माप्तः नृपेण मुक्तः राज्येन अभ्यर्थिन श्च दृदं. २१
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org