Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
સાતમે ગુણ.
૧૮૫
(યતા) वरंमाण परित्यागो मामान परिखंडना, प्राणत्यागे क्षणं दुःखं मान भंगे दिने दिने. ६३ इय चिंतिय पुरवाहिं वडविडविणि जाव बंधए अप्पं, ता तग्गुणगण रंजिय हियया पुरदेवया अत्ति. ६४ ठाउंनिवजणणिमुहे निवपुरओ तंकहेइवुत्तंतं, उव्वंधण पेरंतं तोडुहिओ चिंतए राया. ६५ उपकारिणि विश्वषेआर्य जनेयः समाचरतिपापं, तंजनम सत्यसंधं भगवति वसुधे कथंवहसि. ६६ इयपरिभावियरन्ना पुरोहिपुत्तं धराविउं तुरियं, तत्थ गएणंदिट्ठो सत्थाह मुओ तह कुणंतो. ६७
જે માટે કહેવું છે કે. પ્રાણ છોડવા સારા, પણ માનનું ખંડન સહન કરવું સારું નહિ, કારણ કે પ્રાણ છેડતાં ક્ષણવારનું દુઃખ રહે છે, પણ માનભંગ થતાં દરરોજ દુઃખ લાગે છે. ૬૩ ' એમ ચિંતવીને નગરની બહેર એક વડના ઝાડમાં તેણે પોતાને ગળે ફાંસો દીધે, તેટલામાં તેના ગુણે કરીને પરદેવતા જલદી તેના પર પ્રસન્ન થઈ. ૬૪
ઉપકાર કરનાર અને વિશ્વાસ ધરનાર આર્યજન તરફ જે પાપ આચરે તેવા અસત્ય પ્રતિજ્ઞાવાળા જનને હે ભગવતી વસુધા ! તું કેમ ધારણ કરે છે? ૬૬
(નગર દેવતાએ આ વિચાર રાજાના મનમાં પ્રે) એટલે રાજાએ એમ વિચારીને પુરોહિતના પુત્રને ઝટ પકડાવી કેદ કર્યો અને પિતે સાર્થવાહના પુત્રની પૂઠ પકડી ત્યાં તેને ફાંસે ખાતા જે. ૬૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org