Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
तात्थचंद लेहाभिहाण खरि हरित्तु संपत्तो. लीलारइति खयरो भयभीओ भणइतं कीरं. १८.
भोइत्थ गिरिनिउं जे चिट्ठा मेगोइहाग मीखयरो, नहुसे कहियव्यो हंगओ यमसो कहेयव्वो. १९ .... तोकीर खीरमहुमहुर वयणमहए वमुवकयं तुमए, . तुझ्नवि अहंअवस्सं करिस्समणु रुवमुवयारं. २० अह आगओ सखयरो अदठ्ठ लीलारइंपडिनियत्तो, कहियं मुएणएवं इमस्स सोहरिसिओहियए. २१ इत्थं तरंमितत्था गयंगयं तंजहिच्छियाभमिरं, पासित्तु चिंतइ मुओ अहह अहो सुंदरो वसरो. २२
તેટલામાં ત્યાં ચંદ્રલેખા નામની વિદ્યાધરીને હરીને લીલારતિ નામને વિદ્યાધર આવી પહે, તે ભયભીત હોવાથી તે સૂડાને આ પ્રમાણે કહેવા લાગ્યો. ૧૮
છે કે અમે આ ઝાડીમાં ભરાઈ બેસીયે છીએ ઈહાં એક બીજે વિદ્યાધર આવનાર છે, તેને મારે તો દે નહિ, અને તે પાછો વળે ત્યારે મને જણાવી દેવું ૧૯
હે દુધ અને મધની માફક મધુર વાણી બોલનાર શુક, જે તુ એ રીતે મારે ઉપકાર કરીશ તે હું તારે પણ અવશ્ય ગ્ય બદલો વાળી આપીશ ૨૦
એટલામાં તે વિદ્યાધર આવી પહોંચ્યું, તે લીલારતિને ત્યાં નહિ દેખવાથી પાછા વળે, ત્યારે શુકે તે વાત છુપાઈ બેઠેલા વિદ્યાધરને જણાવી તેથી તે હૃદયમાં રાજી થયે. ૨૧
આ દરમ્યાન ત્યાં પિતાની ઈચ્છાએ ભમતે હાથી આવી પહોચ્ચે, તેને જોઈ તે શુક વિચારવા લાગે કે આ મઝાની તક છે. ૨૨ • • • •
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org