Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
..
સાતમે ગુણ.
तो निवडिनियडिनडिओ ठाउंकरिसनिीहमिभणइपियं, भणियं वसिट रिसिणा कामिय तित्य इमंखितं. २३
जोइत्यभिगुनिवार्य करे इसो लहइ कामियंखुफलं, इयभणियपियाईसमं तहिंविपत्तो निलुकोय. २४
तव्ययण पेरिओ पुण लीलारइ खेयरोपियासहिओ, चलचवल कुंड लघरो उप्पइओ गयणमग्गंमि. २५
तंद चिंतइकरी कामियतित्थंइमं खुइहयंखेयरमिहुणंजायं, पडियंकिर कीरमिहुणंपि. २६ तो किंइमिणा तिरियत्तणेण मजति चिंतियनगाओ, झंपावइसोतहियं, अहुदियंकीर मिहुणंतं. २७
તેથી તે ભારે કપટી થઈને હાથીની પાસે રહીને પોતાની પ્રિયાને કહેવા લાગ્યું કે વશિષ્ઠ મુનિએ કહ્યું છે કે આ કામિત તીર્થ નામે ક્ષેત્ર છે. ૨૩
ઈહિ જે ભૃગુપત કરે તે મનવાંછિત ફળ પામે છે, એમ કહીને પ્રિયાની સાથે ત્યાંથી પાપાતના ઢગે પડીને નીચે છુપાઈ રહ્યું. ૨૪
બાદ તેના કહેવાથી લીલારતિ વિદ્યાધર પિતાની પ્રિયા સહિત ચપળ કુંડળ ધરતે થકો આકાશમાં ઊડત થયે. ૨૫
આ બનાવ જોઈને હાથી વિચારવા લાગ્યા કે આતે ખરેખર કામિત તીર્થ છે, કેમકે ઈહાંથી પડેલું શુકનું જે વિદ્યાધરનું જોડું બન્યું છે. ૨૬
| માટે મારે પણ આ તિર્થપણાનું શું કામ છે? એમ ચિંતવીને પર્વત પરથી તેણે ત્યાં નૃપાપાત કર્યો એટલે શુકનું જે ત્યાંથી ઊઠી ગયું. ૨૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org