Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
છઠે ગુણ.
अह सजि गीसंनाउं सहदेवं तस्सनिब इणा दिन, . हयगयर हभड जणवय पुरपमुहं पिभइ उसव्वं. ५२ अप्पि ता धवलहरं सरंव कमला उलंउदय कलियं, विमलो पुण सिठिपए संठवि ओणिच्छ माणोवि. ५३ नियजणय पमुहलोओ समाणिओ तत्थ तेहिं, अह विमलो कुव्वंतो जिण धम्म समं मइक्कमइ बहुकालं. ५४ सहदेवो उणरज्जे रठे विसएमु अइसय सयहो, अकरकरे इवढइपुव्व करे दंडए लोयं. ५५ वियरइपावुवएसे अहिगरणे कुण इहणइ अरिदेसे, असुह ज्झाणो वगओ कयाविविमलेणतो भणिओ. ५६
ત્યારે સહદેવને કઈક ઈચ્છાવાળો જાણીને તેને રાજાએ હાથી, ઘોડા, થ, પયદલ દેશ–નગર વગેરે સઘળું અરધે અરધું વહેચી કરીને સ્વાધન કર્યું. પર
વળી તળાવ જેમ કમળે કરીને ભરેલ હોય તેમ કમળા (લક્ષ્મીથી) ભરપૂર એક ધવળગૃહ તેને રાજાએ આપ્યું, અને વિમળને તેની અનિચ્છા છતાં નગરશેઠનું પદ આપ્યું. ૫૩
- હવે સહદેવ તથા વિમળે મળી પિતાના માબાપ વગેરેનું યોગ્ય સત્કાર સન્માન કર્યું બાદ વિમળ ત્યાં રહી જિન ધર્મ કરતે થકે બહુકાળ વ્યતિ કાંત કરવા લાગ્યું. ૫૪
પરંતુ સહદેવ રાજ્યમાં રાષ્ટ્રમાં અને વિષયમાં અતિશય તૃષ્ણાવાળે થઈ પી નવા કર નાખવા લાગે. જૂના કર વધારવા લાગ્યો, તથા લેકને સખ્તાઈથી દંડવા લાગ્યો. પ૫
તેમજ પાપને ઉપદેશ દેવા માંડે, અનેક અધિકરણ વધારવા લા. દુશ્મન દેશ ભાંગવા લાગ્ય, આવી રીતે અશુભ ધ્યાનમાં ફસી પડે તેને જોઈ એક વખતે વિમળ તેને આવી રીતે કહેવા લાગ્યું. ૫૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org