Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ
-
-
-
તથા.
कृत्रिमै डैबरश्चित्रैः शक्य स्तोषयितुं परः आत्मा तु वास्तवै रेव हतकः परितुष्यति. २
વળી કહ્યું છે કે, બીજાને તે અનેક તરેહના બનાવટી આંબરથી રાજી કરી શકાય છે, પણ આ (હ) આત્મા તો ખરેખરા બનાવોથીજ પરિતોષ પામે છે. ૨
उचितो योग्यो धर्मस्य पूर्व व्यावणित स्वरुपस्य, ते न कारणेनै षोऽशठः सार्थवाह पुत्र चक्र देववत्
તે કારણે કરીને એ એટલે અશઠ પુરૂષ પૂર્વ વર્ણવેલા સ્વરૂપવાળા ધર્મને ઉચિત એટલે ગ્ય ગણાય છે; સાર્થવાહના પુત્ર ચકદેવની માફક.
चक्रदेव चरितंत्वेवं. अत्थि विदेहे चंपा वासपुरं पउ रप उरपरि कलियं, तत्थासि सत्यवाहो अइ रूद्दोरूद्द देवुत्ति. १
तस्सय भज्जा सोमा सहावसोमा कयाइगिहिधम्म, सापडिवज्ज इगणिणीइ बालचंदा इपासंमि. २
ચકદેવની વાત આ પ્રમાણે છે." વિદેહ દેશમાં ઘણી વસ્તીથી ભરપૂર રહેલું ચંપા નામે નગર હતું, ત્યાં અતિર રૂદ્રદેવ નામે સાર્થવાહ હતા. ૧
તે સાર્થવાની સેના નામે ભાર્યા હતી, તે સ્વભાવથી જ સૌમ્ય - ણવાળી હતી, તેણીએ બળચંદ નામની ગણિની પાસેથી ગૃહદ્ધર્મ અંગીકાર કર્યો હતે. ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org