Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
૧૪૪
સાથે મૈત્રી કરવા લાગ્યા. હવે તે બન્ને શ્રેષ્ઠિ પુત્રો આળવય અતિક્રમીને મનાહર ચાવન અવસ્થામાં પ્રાપ્ત થયા. ૩૧
अह मिशपेरियमणा, दविणोवज्जणकए गहियभंडा, पियरेहि वारिया विदु, चलिया देसंतरंमि इमे. ३२
भिलेहि अंतरा अंतरायवसओ य गहियभूरिधणा, उद्धरियथेवदव्वा, धवलपुरं पट्टणं पत्ता. ३३
दविएण तेण तहियं, गहिउँ हटं कुणंति ववसाय, दीणार सहस्सदुगं, दुक्खसहस्सेहि अज्जंति. ३४
હવે તેઓ મિત્રાની પ્રેરણાથી પસા ઉપાર્જન કરવા માટે, મામાની મનાઈ છતાં પણ વેચવાનુ` માલ સાથે લઇને દેશાંતર રવાને થયા. ૩૨
રસ્તામાં તેમના અતરાય કર્મના ઉદયથી તેમનું ઘણુ ધન ભીલેાએ લૂંટી લીધું, તેથી થે' ઘણુ જે બચ્યું તે સાથે તેઓ ધાળપુર નગરમાં આવી पडोय्या. 33
તે દ્રવ્યવડે ત્યાં તે હાટ માંડીને વેપાર કરવા લાગ્યા, તેમાં તેમણે હુજારા દુ:ખ વેઠીને બેહજાર સાનામહોર કમાવી. ૩૪
Jain Education International
अथ मित्र प्रेरित मनसौ द्रव्यविणोपार्जनकृते गृहतिभांडी, पितृभ्यां वारिता वा चलितौ देशांतरे इमौ ३२
मिलैः अंतरा अंतरायवशत व गृहीतभूरिधनी, उधृतस्तद्रव्य धवलपुरं पत्तनं प्राप्तौ ३३
द्रव्येण तेन तत्र गृहित्वा द्वं कुरुतः व्यवसाय, दीनार सहस्रद्विकं दुःखसहस्रैः अर्जयतः ३४
For Personal & Private Use Only
www.jainelibrary.org