Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
પાંચમા ગુણ.
जा वीसमेइ संतो, तत्तीरे ताव पिच्छर नरिंदो, नड़पूरखणियतांडे, दरपयडं सुमणिरयणनिहिं. १०
गंतूण तत्थ सम्मं, पासिय दंसेइ समरविजयस्स, चलियं च तस्स चित्तं, भामुररयणुच्चयं दद. ११
चिंत सहावकरो, मारित निवं इमं पगिद्धा मि,
तं रज्जं सुहसज्जं, अणिट्ठियं रयणनिहि मेयं. १२
ત્યાં થાકયાથી કિનારાપર રાજા જેવા વીસામેા લેવા માંડયેા કે તેટલામાં નદીના પૂરથી ખાદાયલી દેતડના ખાડામાં પાધરૂ પડેલું ઉત્તમ મણિરત્નોનું નિધાન તેના જોવામાં આવ્યું. ૧૦
ત્યારે તેને બરાબર જોઇ રાજાએ તે નિધાન પોતાના ભાઈ સમરવિજયને અતાવ્યુ તે દેદીપ્યમાન રત્નોના ઢગલા જોઈ સમવિજયનુ ચિત્ત ચળાયમાન થયું. ૧૧
સમરવિજય સ્વભાવે કરીનેજ કર હોવાથી વિચારવા લાગ્યા કે રાજાને મારી કરીને સુખકારક આ રાજ્ય તથા આ અમૃત ખાનુ લઈ
લઉં. ૧૨
यावत् विश्राम्यति श्रांतः तत्तीरे तावत् प्रेक्षते नरेंद्र: नदीपूरखनितं दुस्तदिरमकदं सुमणिरत्ननिधि. १० गवा तत्र सम्यक् दृष्ट्वा दर्शयति समरविजयस्य, चलितं च तस्य चितं भास्वररत्नोम्मयं दृष्ट्वा. ११
१३७
चिंतयति स्वभावक्रूरः मारयित्वा नृपं इदं प्रगृह्णामि, तत् राज्यं सुखसज्जं अनिष्ठितं रत्ननिधि मेतं. १२
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org