Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૧૨૫
ચોથો ગુણ. तकरणासत्तेहिं, सावगधम्मोवि होइ काययो, कालेण सोवि सिवमुख, दायगो देसिओ समो. ५१ इय सोउं धम्मकहं, लद्धावसरेण पुच्छियं रन्ना, भयवं किं कय मसमं, सुकयं विणयंधरेण पुरा. ५२
जं सवपिओ असो, पियाउ अयस्स पवररूवाओ, केण पओगेण तया, ताउ विरूवाउ जायाओ. ५३
સાધુ ધર્મ જેઓ ન કરી શકે તેઓએ શ્રાવકને ધર્મ પાળ જેઈએ, કારણ કે તે પણ કેટલેક કાળે મુક્તિ સુખ આપવા સમર્થ રહેલ છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. ૫૧
એમ ધર્મ કથા સાંભળીને અવસર મેળવી રાજાએ ગુરૂને પૂછયું કે હે ભગવદ્ વિનયંધરે પૂર્વ ભવમાં કઈ જાતનું મહાન સુકૃત કરેલું છે? પર
જે માટે એ પોતે સર્વ જનને પ્રિય થએલે છે તેમજ એની પ્રિયાઓ અતિશય રૂપવંતી છે. (વળી હે ભગવન્ એ વાત પણ કહે કે, તેઓ મેં કેદ કરી તે વખતે વિરૂપ કેમ બની ગઈ? ૫૩
तत्करणाशक्तैः श्रावकधर्मोपि भवति कर्त्तव्यः कालेन सोपि शिवसौख्यदायको देशितः समए. ५१
इति श्रुत्वा धर्मकथां लब्धावसेण पृष्ठं राज्ञा, भगवन् किं कृतं असमं सुकृतं विनयंधरेण पुरा. ५२ यत् सर्वप्रियः एषः प्रियाः एतस्य प्रवररूपाः केन प्रयोगेन सदा ताः विरुपाः जाताः ५३
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org