Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
ચોથે ગુણ
१२३.
AAAAAAA-
-
इत्तोय तत्थ नयरे, पत्तो सिरिसूरसेण वरसूरी. पत्ता गुरुनमणत्थं, निवविणयंधर पउरलोया. ४५ तिपयाहिण पुव्व मपुव्व, भावभावियमणा नमिय गुरुणो, निसियति उचियदेसे, इय कहइ गुरूवि धम्मकहं. ४६ धम्मो दुविहो भणिओ, जिणेहि जियरागदोसमोहदि, सिवनयरिगमणगब्भो, मुसाहुधम्मो य गिहिधम्मो. ४७
એવામાં તે નગરમાં શ્રી સૂરસેન નામે મહાન્ આચાર્ય પધાર્યા; તેમને નમવા માટે તેમની પાસે રાજા વિનયંધર અને નગર લેકે પ્રાપ્ત થયા, ૪પ
તેઓ આવીને ત્રણ પ્રદક્ષિણા આપી અપૂર્વ ભાવે કરી ગુરૂને નમી ને પિત પિતાને લાયક પ્રદેશમાં બેઠા, હવે ગુરૂએ નીચે મુજબ ધર્મ કથા 3. ४६
રાગ દ્વેષ અને મહિને જીતનાર જિનેશ્વરોએ બે પ્રકારનો ધર્મ બતાળે છે એક સુસાધુને ધર્મ અને બીજો ગૃહિધર્મ એટલે શ્રાવક ધર્મ તે અને પ્રકારને ધર્મ મુક્તિપુરીએ લઈ જનાર છે. ૪૭
इत श्च तत्र नगरे प्राप्तः श्री सूरसेनवरसूरिः प्राप्ता गुरुनमनाथ नृपविनयधर पौर लोकाः ४५ त्रि प्रदक्षिणापूर्व अपूर्वभावभावितमनसः नत्वा गुरोः निषीदंति उचितदेशे इति कथयति गुरु रपि धर्मकथां. ४६ धर्मो द्विविधो भणितः जिनै जितरागद्वेषमोहै। शिवनगरी गमन गर्भः सुसाधुधर्म व गृहिधर्मः ४७
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org