Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૧૨૪
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
RAMAN
तत्थय पढमं सावज्ज, कज परिवजणुज्जुओ उज्जू, पंचमहव्वयपव्यय, गुरुभारसमुव्वहणपवणो, ४८
समिईगुत्तिपवित्तो, अममत्तो सत्तुमित्तसमचित्तो, .. खंतो दंतो संतो, अवगयतत्तो महासत्तो, ४९, . निम्मलगुणगणजुत्तो, गुरुपयभत्तो करेइ जो सत्तो, सो अचिरेण पावइ, मुमग्गलग्गो पवग्गपुरं. ५०.
ત્યાં જે પ્રાણી સાવધકાર્ય વર્જવા માટે ઉદયુક્ત થાય, સરળ રહે, પાંચ મહાવ્રત રૂપ પર્વતને ભાર ઊપાડવા તૈયાર થાય, ૪૮
પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી જે પવિત્ર રહે, મમત્વ રહિત હાય, શત્રુ અને મિત્રમાં સમચિત્ત રાખનાર હોય ક્ષાંત-દાંત-શાંત હોય તત્વને જાણનાર હોય અને મહા સત્ત્વવાન હોય. ૪૯
- નિર્મળ ગુણ વડે યુક્ત અને ગુરુ સેવામાં ભક્તિમાન હોય એ જે પ્રાણી હેય તે પહેલા ધર્મને એટલે સાધુ ધર્મને પાળન કરી સુમાર્ગમાં લાગ્યું કે છેડા કાળમાં મુક્તિ પુરીએ પહોચે છે. ૫૦
तत्रच प्रथमं सावद्यकार्यपरिवर्जनोद्युक्तः गजुः पंच महाव्रत पर्वत गुम्भार समुद्रहन प्रवणः ४८ समितिगुप्तिपवित्रः अप्रमत्तः शत्रुमित्र समचित्तः शांतः दांतः शांतः अपगततत्त्वो महासत्वः ४९
निर्मळगुणगण युक्तः गुरूपदभक्तः करोति यः सत्वः स अविरेण प्राप्नोति सुमार्गलनः अपवर्णपुरं. ५०
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org