Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
૧૨૨
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
સમર્થ થએલી તે તેને દેખાઈ તેથી ઉદાસ બની વૈરાગ્ય પામી રાજા વિચારવા લાગ્યો. ૪૧
किं अस दिविंधो, मइमोहो वा वि मुविणओ किंवा, किंवा दिव्वपओगो, अहवा पावप्पभावो मे. ४२ अहह हयासेण मो, कलंकिय नियकुलं सयाविमलं, वित्थारिओ य भुवणे, तमाल दलसामलो अयसो. ४३ इच्चाइ बहुविहं जूरिऊण राया विसज्ज ताओ, विणयंधरस्स पासे, सज्जो जाया सरूवत्था. ४४
શું આ નજરબંધ છે કે મારે મતિ વિભ્રમ છે કે સ્વપ્ન છે કે કઈ દિવ્ય પ્રયોગ છે કે અગર મારા પાપને પ્રભાવ છે. ૪૨
હાય હાય મે કમ અકકલ બની સદા વિમળ મારૂં કુલ કલંકિત કર્યું અને જગતમાં તમાલના પાંદડાઓની માફક શામળું અપજસ साव्यु. ४३
ઇત્યાદિક બહુ પ્રકારે પશ્ચાત્તાપ કરી રાજાએ તેમને વિનયધરના પાસે મોકલાવી, ત્યાં આવતાં તેઓ તત્કાળ જેવી હતી તેવા રૂપવાળી થઈ ४. ४४
कि एष दृष्टिबंधः मतिमोहो वा पि स्वमः किंचा, किंवा दिव्य प्रयोगः अथवा पाप प्रभावो मे. ४२
अहह हताशेन मया कलंकितं निजकुलं सदाविमलं, विस्तारित च भुवने तमालदलश्यामलं अयशः ४३ इत्यादि बहुविधं जूरयित्वा राजा विसर्जयति ताः विनयंधरस्य पार्थे सद्या जाता स्तदवस्थाः ४४
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org