Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
११४
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
तत्तोवि भुज्जखंडे, लहुं लिहाविय इमं तुम गाहं, पच्छन्न मेव मज्झं, उवणेहि अयाणियं तेणं. १६
तथा हि.--
" पसयत्थि रइ वियक्खणि, अज्ज अभग्गस्स तुह दुसरविरहे, सा जामिणी तिजामा तिजामसहसि व्व मह जाया." १७ तेणवि तहेव विहिए, निवेण पउराण पेसियं भुजं, देवीए गंधपुडे, पहियं विणयंधरेणे यं, १८
પછી તેના હાથે ભાજપત્ર પર નીચેની ગાથા લખાવીને ઝટપટ તેને માલમ ન પડે તે રીતે છાનામાના તે મારી પાસે લાવી આપ. ૧૬
તે ગાથા આ પ્રમાણે છે – “હે વિશ્વર આંખવાળી અને રતિકીડામાં કુશળ, તારા અસહ્ય વિરહથી પીડાતા મુજ ભાગ્યાને આજની આ રાત હજારે રાત જેવી થઈ ५७ छे.” १७
- તે ચાકરે તેમજ કર્યા બાદ રાજાએ તે ભાજપત્ર નગર જનો - ગળ મળ્યું અને કહ્યું કે આ પત્ર વિનયંધરે રાણી તરફ ગધપુટમાં મોકલાવેલ છે. ૧૮
ततोपि भूर्जखंडे लघु लेखीयत्वा इमां त्वं गायां, प्रच्छन्न मेव मम उपनय अज्ञातं तेन. १६ प्रसदाक्षि रतिविचक्षणे अद्याभाग्यस्य तव दुःसहविरहे, सा यामिनी त्रियामा त्रियामसहस्री व मे जाता. १७ तेनापि तथैव विहिते नृपेण पौराणां प्रेषितं भूर्ज, देव्यै गंधपुटे प्रहितं विनयंधरेण एतत. १८
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org